અનેક ઝંઝાવાતો વચ્ચેઅડીખમ રહી રંગભૂમિનેઉજાગર કરતી નડિયાદની નાટ્ય સંસ્થા નડિયાદ કલામંદિર સ્વાતંત્ર સંગ્રામ પૂર્વેની વાત છે. દ્વિતીય વિશ્વયુદ્ધ સમયેઈ.સ. 1939માં હિન્દુસ્તાન ઉપરાંત સમગ્ર દુનિયા અવઢવ ડામાડોળ પરિસ્થિતિનો સામનો કરી રહી હતી ત્યારેચરોતર પ્રદેશના રંગભૂમિના કલાપ્રેમી ખેડા


Read More

ભારતીય ક્રિકેટ બોર્ડનેગાવસ્કર યુએઈ પર મહેરબાન કેમ થયા…? 2000ની સાલનું તેવર્ષ હજી પણ યાદ આવેછેજ્યાં મેચ ફિક્સિંગના ભોરિંગેતેવો ભરડો લીધો હતો. કે મોહમ્મદ અઝહરુદીન, હેન્સી ક્રોનીયે, અજય જાડેજા, અજય શર્મા વિગેરેખેલાડીઓના નામો તેમાં ખરડાયા હતા. અને


Read More

માણસ બુટેડ-સુટેડ હોય કેએ.સી. માં રહેનાર, પણ જો તેનું મન નિંદાના પ્રદુષિત પ્રાંગણમાં લટારો મારતું રહેતું હોય તો તેના જેવો મતિભ્રષ્ટ માનસ બીજો કોણ હોઈ શકે? વિદ્વાનોએ જુદા જુદા રસો પર આફરીન થઈનેતેમની પર શ્રેષ્ઠત્વનો સિક્કો


Read More

સમય હંમેશા વળવાન છે. વાચક મિત્રો, લેખકો તથા વિજ્ઞાપનદાતાઓનેઅમેરિકાના સ્વાત્રન્ત્ય દિવસ (જુલાઈ 04) ના અભિનંદન. સમય હંમેશા વળવાન છે., એ સાબિત કરતી ઘટનાઓ છે. પોતાના સૈનિકોનેઅફઘાની ત્રાસવાદીઓએ બંધક બનાવ્યો હતો તેમની મુક્તિ માટેત્રણ ત્રાસવાદીઓનેમુક્ત કરવા પડ્યા.


Read More

માનવી શા માટેદુઃખી હોય છે? મોટા ભાગના કારણોમાં એ કોઈનેચાહી શકતો નથીનું જ કારણ હોય છે.કોઈ વ્યક્તિનેજ નહીં, કોઈ ચીજ કેકોઈ સરસ વિચાર કેબાબતનેપણ એ ચાહી શકતો હોતો નથી. જીવનમાં પ્રેમ એ અનિવાર્ય બાબત બની રહેછે.


Read More