Kavita (July 2014)

જીવીલઈએ

ચાલનેમાનવબેઘડીશાંતિથી

આજનેજીવીલઈએ.

કાલનીફોગટચિંતાકરીને

શીદનેદુઃખીથઈએ?

મનબિચારુંશાંતિઝંખે

          દુઃખએનેનદઈએ.

શીદનેકાલનીચિંતાકરીને

          ઊંઘનેવેરણકરીએ?

ઉભડકજીવેજીવતોમાનવી.

          કરીનેકાલનીચિંતા

મર્કટજેવુંમનમાનવું

          નિતઉછળકૂદકરતું

હરપળકાલનીચિંતાકરીને

          જીવનરસસૂક્વતુ

પડશેએવાદેવાશે- એવું

          હરકોઈમનમાંકહેતું

તેમછતાંયમનડુંમાંહ્યથી

          કાલઅંગેફફડતું

કાલનીચિંતાકરીનેમાનવ

          આજનેમાણીનશકતો.

રાતદિવસએનામનમાંજાણે

          કાલનોભયમૂંઝવતો

સુખનોજીવજેદુઃખમાંનાખે

          કરીનેકાલનીચિંતા

જીવનનોરસમાનીશકેના

          મૂંઝાયેમનમાંનેમનમાં

                   – અચ્યુતઓઝા

 

વંદન

આવીરેઆવીચોથીજુલાઈઆવી

સ્વાતંત્રયદિનનાપડઘમવગાડતીઆવી

સમજણપડેછેઅરેકેવીપરાધિનતા

મળેજયારેપ્રજાનેસાચીસ્વાતંત્રતા

વહાવીરક્તલાખોવિરલાયુવાનોએ

અપાવીઆઝાદીપોઢ્યાહશેચિરનિંદ્રાએ

1776નીજુલાઈનીલાખેણીચોથીતારીખે

કેવોહશેઆનંદપ્રજાનેઉરમાંએઉષાએ

કરતાંકલ્પનાઉછાળેહૈયુંઆનંદનીછોળોને

સતસતપ્રણામકરેઆઝાદધરતીમાને

ખરેમાંછેતુંઅમારીસર્વેનીકર્મભૂમિ,

વસાવીતેપ્રજાઉરેદુનિયાનાસર્વેખંડોની.

ફરીફરીકરીએવંદનઆજનાશુભદિને

સ્વીકારીનેવંદનઅમારાઅમનેસુકૃતકરજે

અમેરિકાખંડઆખોઆજેઝળહળપ્રકાશે

સ્વાતંત્રતાનાપડઘમનીચારેકોરનોબતવાગે

- ઇન્દિરાપટેલ

 

કામઅધૂરારહીજાય

ઘડીઉપરઘડીજાય,

સમયઉપરસમયજાય,

60 મિનિટેકલાકથાય,

દા’ડાઉપરદા’ડાજાય,

રાતદિવસપુરાથાય,

દિવસોમહિનાચાલ્યાજાય,

વર્ષોસૌનાટૂંકાથાય,

ટેકનોલોજીવધતીજાય,

દુનિયાનાનીપડતીજાય,

કામબધાવધતાજાય,

મોહમાયાછૂટતાજાય,

જીંદગીટૂંકીથતીજાય,

કામઅધૂરાંરહીજાય.

- સરોજગજ્જર

 

પિંજર

આતારુંપિંજરનેઆમારું

નાહુંએનેછોડીશકુંનાતું,

ભલેગમેતેટલુંલાગતુંજુનું

તોયેદિલનેઘણુંએવળગેલું.

મનવાકરવુંતોઆટલુંજકરવું,

પિંજરભલેનેઅકબંધરહેતું.

બસમનથીમનસુધીનેબાંધવું,

તારામાંતુંનેમારામાંમારેરહેવું.

તોયેતારાહાથનુંમારામાંભીડાવું,

મારુંઅડાબીડતારામાંઉગવું,

બસરચનાનુંઆમજનીપજવું,

થાયભલેનેછંદનુંમળવુંનમળવું.

- રચનાકામાત્રા

 

અમેરિકા

જોયુંજાણ્યુંનેઅનુભવ્યુંઅમેરિકા

જોયુંજાણ્યુંનેઅનુભવ્યુંરેલોલ.

દશેદિશાનોપવનફૂંકાયછે,

મનમારુંચકડોળેચઢેરેલોલ.

વિન્ટરસિઝનમાંબરફનાઢગલા,

જાણેમીઠાનાઅગરજેવાલાગેરેલોલ.

પાણીનીક્યાયકમીનથીપણ,

હૃદયનાઝરણાસુકારેલોલ.

જ્ઞાતજાતનોભેદભાવનથીલોકોઉજવેછેપાર્ટી,

ત્યાંતોલેડોસનેનોએલાઉરેલોલ.

આછેઅમેરિકાનીલીલીધરતી,

જાણેડોલરમાતાનીચુંદડીરેલોલ.

- રમેશપટેલ

 

ખોટએકસરદારની !!

ઉંચીઉંચીઈમારતોચણાઈ,

પાયામાંજુઓતોરેતીપુરાઈ.

અનીતિચોતરફઅતિફેલાઈ,

નીતિક્યાંયનજરેનાદેખાઈ.

મોટામોટાઉદ્યોગોવિકસ્યાતોય

નાણાંનીછતકડીનાંજણાઈ.

અન્ન, વસ્ત્ર, ઘર, હુન્નરમાંગેપ્રજા

માંગકદીનાકાનેધરાઈ.

સ્વતંત્રતાનાભાષણો, બ્યુગલોફૂંક્યા,

છતાસ્વછંદતાખૂબફેલાણી.

બિનસાંપ્રદાયિકતાનેદગાબાજની

અંતેઅસલીજાતપીછાણી.

નેતાઓસતયુગનાસ્વપ્નાંબતાવે,

પીઠપાછળકળિયુગનેપંપાળે.

મસ્તકેમંદિરોતૂટે, પ્રજાનેલુંટે

કુમ્ભકર્ણઊંઘમાંથીજાગેનહિ.

જોકહેવાતોપ્રાચીનઢાંચોતૂટેતો

ચારેદિશામાંકાગારોળમચે.

એકતારેબાંધ્યુંછિન્નભિન્નહિંદને

છેલ્લીએકગાંઠનાબંધાઈ.

દિલમાંભભૂકતાદાવાનળમાંછેક

જણાયભારેલોઅગ્નિછેએક.

દેશમાંહજારોનરબંકાપાક્યા

અરે, એકપણ ‘સરદારપટેલ’ નહિ.

કુદરતનાસુખ-દુઃખનાચક્રમાં

ઉજ્જવળભાવિનાઆશમંડાઈ.

અમાસનાગાઢઅંધકારપછી

સૂર્યનાપ્રકાશનીલાલાશવરતાઈ.

- હંસાત્રિવેદી

← વીણેલા મોતી (July 2014) હેત વગરના હિત! મેળ વગરનો મેળાપ! (July 2014 →

Leave A Reply