Browsing: June 2014

1. રાત્રે નિરાંતે નિંદ્રા જોઈતી હોય તો અંતર આત્માને નિષ્કલંક રાખવું જરૂરી છે. 2. જયારે પુરુષ સ્ત્રીને નિહાળતો રહે, તે સ્ત્રી રૂપાળી કહેવાય અને જયારે સ્ત્રી કોઈ પુરુષને નિહાળતી રહે એ પુરુષની નજરે નમણી કહેવાય છે.


Read More

દુનિયાની તમામ સ્ત્રીઓ પ્રેમમાં પડે છે ….ભરપુર પ્રેમ કરે છે …..અને પામે છે….પણ …પણ …..પછી અન્ય કોઈકને પરણેછે…..શરૂઆતની ખુબજ છટપટાહટ…. પણ પછી સંબંધ-વિચ્છેદ માટે ધીમેધીમે સમાધાન, મનની સમજાવટ…વર્તમાનનો સ્વીકાર અને મનનાજ એક અભેદ્ય અને ગોપનીય ભંડકિયામાં


Read More

આજથી 100 વરસપહેલાનીઆવાતછે. ગ્રીસદેશનાએકમા-બાપવગરનાઅનેસાધારણસ્થિતિનાયુવાનનેઆગળભણવુંહતું. પણતેનીપાસેફીભરવાનાપૈસાનહતા. તેનામા-બાપતેનીનાનીવયમાંગુજરીજતાં, પડોશીઓએતેનેઉછેર્યોહતો.એકદિવસતેનેવિચારઆવ્યોકેગામમાંએકસુંદરસંગીતકાર્યક્રમગોઠવવોઅનેતેમાંથીજેનફોથાયતેફીભરવામાંવાપરવો. તેણેતેનીસાથેભણતાએકગરીબમિત્રનેઆવાતકરી. તેમિત્રેતેનેસાથઆપતાંકહ્યું, ‘બહુસરસવિચારછે. માગવુંનહિઅનેછતાંઆગળભણવાજવાનુંકાર્યસિદ્ધકરવું.’ બીજાદિવસેતેમણેતેમનાગામથીદૂરરહેતા, એકસારાગાયકનેવિગતવારવાતકરી. ગાયકેઆસત્કર્મમાટેનાપોતાનાકાર્યક્રમમાટેઓછામાંઓછીરકમનક્કીકરી. આમકાર્યક્રમનક્કીથતાં, બંનેમિત્રોતેનાપ્રચારમાટેઅનેવધુમાંવધુટીકીટોનાવેચાણમાટેતનતોડપ્રયાસકરવાલાગ્યા. પરંતુતેમનાનસીબેતેમનેયારીઆપીનહીં. તેઓકાર્યક્રમનાખર્ચમાટેપુરતીરકમપણભેગીકરીનાશક્યા. છતાંહિંમતહાર્યાવિનાતેમણેપેલાગાયકપાસેજઈનેવિનંતીકરી, ‘આજસુધીમાંઅમારીપાસે 1500 ડોલરનોઆચેકપણતમારીપાસેરાખો. થોડાસમયમાંઅમેબાકીનીરકમઆપીનેચેકપાછોલઇજઈશું.’ અનેપછીઉમેર્યું, ‘આપ, નક્કીકરેલકાર્યક્રમચાલુરાખશોઅનેઅમેનસહાયકરશોતોઅમેતમારોજીવનભરખૂબખૂબઆભારમાનીશું.’ ગાયકેપહેલાનાપડીઅનેકહ્યું, ‘ હુંદિલગીરછું. તમેતમારીરકમઅનેચેકપાછાલઇજાવ.’ પછીતરતજહસીનેગાયકેકહ્યું, દીકરાઓ, ગભરાશોનહીં. કાર્યક્રમજરૂરથશેઅનેસાંભળનારાસૌરાજીથશે.’ બંનેવિદ્યાર્થીઓપહેલાંતોઆશ્ચર્યપામ્યાઅનેપછીતેમણેઆનંદસાથેગાયકનોઅભારમાની, વધુપ્રચારમાટેઆજુબાજુનાગામોમાંઉપાડીગયા.


Read More

- નવો તરવાડી નવી વાર્તા - રીંગણચોર તરવાડીની આ છે બીજી ચોરી ઃ ગાડું ભરીને દલાજી કરે તડબૂચની ચોરી વાડી રે વાડી, શું કહો છો દલા તરવાડી, તડબૂચ લઉં બે, ચાર અરે, લો ને દશબાર !


Read More