Browsing: February 2015

હમણાં થોડા દિવસ પર મારા હાથમાં, કોણ જાણે ત્યાંથી, ખોટી બે આની આવી ચઢી હતી. એ બે આની ખોટી છે એમ જયારે મોદીએ પાછી આપતાં અર્ધ તિરસ્કારયુક્ત અવાજે મને જણાવ્યું ત્યારે કયો મોરલો આ કળા કરી


Read More

દરેક માનવીએ મનમાં કોઇક ને કોઇક મનસૂબા કર્યા જ હોય છે. મારે કાંઇક થવું છે, મારે કાંઇક પામવું છે, મારે કોઇક પદ પર પહોંચવું છે, મારે મારી ઓળખ ઉભી કરવી છે. દરેકને એક જ થાય છે


Read More