All Posts by wpadmin

મારાબાલુકાકાનેમેંપૂછ્યુંકે ‘તમેભગવાનમાંમાનોછો?’ બાલુકાકાબોલ્યા, ‘ના.’ મેંવળીપૂછ્યું, ‘કેમમાનતાનથી? આચાંદોસુરજકોણેબનાવ્યાછે? ધરતીઆકાશકોણેબનાવ્યાછે? ધરતીઆકાશકોનેબનાવ્યાછે?’ બાલુકાકાએકહ્યુંકે ‘જોભાઈ, એબધુંજેણેબનાવ્યુંહોયતેજાણે, મનેહેરાનનાકર….’ મેંકહ્યું, ‘ના, તેપરમાત્માએબનાવ્યાછે.’ બાલુકાકાબોલ્યા, ‘તોજાતારીવાતસાચી. પરમાત્માએબનાવ્યા. તેમાંવાંધોશુંછે? તેનાવિષેતારેફરિયાદકરવીહોયતોબીજાનેકર.’ મેંકહ્યું, ‘ તોપછીતમેભગવાનમાંકેમમાનતાનથી?’ બાલુકાકાબોલ્યા: ‘ભગવાનજોડેમારેકોઈવાંધોનથી. મનેવાંધોહોયતોતેતારાજેવાલોકોજોડેછે. જોહુંકહુંકેહુંભગવાનમાંમાનુંછુંતોતારાજેવાલોકોપૂછશેકેક્યાભગવાનમાંમાનોછો? અનેકેમમાનોછો? એટલેસોવાતનીએકવાત. નન્નોકહીદેવાનો…. નહીંતોમારેબીજાસોજવાબઆપવાપડે? મેંકહ્યુંકેભગવાનબધાસરખાંછે. જ્યાંસુધીતમેકોઈસુપ્રીમપાવરમાંમાનોત્યાંસુધી. કાકાકહેકેતુંઆટલોબધોજ્ઞાનીથઇગયોછેતોમનેકહેકેતારોસુપ્રીમપાવરએટલેકોણ? કૃષ્ણ-મહાવીર-ગ્રંથસાહેબ-અલ્લાહ-જીસસ??


Read More

પુરુષોત્તમશ્રીકૃષ્ણનામહિમામંડિતવ્યક્તિત્વનેસમજવામાટેએકજવાક્યહતુંકેકર્મયોગીસંન્યાસીહતાઅનેસંન્યાસપૂતકર્મયોગીહતા! કર્મ્શાક્તિનાપરીત્યાગનુંએમનેગીતામાંપ્રબોધેલુંમહાસુત્રવૈશ્વિકતત્વજ્ઞાનપરંપરામાંમૂર્ધન્યસ્થાનેબિરાજેછે. વાતઆમતોવિચિત્રલાગે! કર્મકરવુંઅનેફળનીઈચ્છાનોત્યાગ? મંજિલવગરમાનસદોડીશકેખરો? ફળનીઈચ્છાવગરપરિશ્રમનીપ્રેરણાટકીશકેખરો? આબાબતમાંઆચાર્યરજનીશેકૃષ્ણનાવ્યક્તિત્વનેમુલવતાંકરેલીવાતવિચારવાજેવીછે. ‘……ફળનીઈચ્છાવગરકર્મકરવું’ વાતતોઉલટીલાગે, પણછેવિચારવાજેવી. શ્રીકૃષ્ણઆપણનેએસમજાવવામાંગેછેકેતમેજીવનનેવાસનાઅનેઆકાંક્ષાઓમાંબાંધવાનીકોશિશકરશેતોજીવનપોતેજએકઆનંદછે. પલાયનવાદીસંન્યાસીબનશોતોપણઈચ્છાઓતોતમારોપીછોછોડવાનીનથી. એવાસંન્યાસીરૂપેતમે ‘જંગલમાંનવુંમંગલ’ કરશો, કારણકેસંન્યાસનુંસરનામુંસંસારત્યાગમાંનહીંપણમનસંયમમાંછે. જેનામનમાંઈચ્છાઓનાતોફાનોનહોયએસંસારમાંરહ્યાછતાંસંન્યાસીછેઅનેએટલેજઆજનાકહેવાતાસંન્યાસીઓવેશ્પલટુગૃહસ્થોજછે. ઘરનાસુખોએમણે ‘ઘરબહાર’ વસાવ્યામએટલેજ! કૃષ્ણનોઆદર્શગૃહસ્થપણનિર્મળવ્યક્તિત્વવાળો, ઇચ્છાઓનાદોરેનહીંનાચનારોઅણીશુદ્ધસજ્જનહતો. એવોસજ્જનસંન્યાસીથીઉતરતોનજગણાય. માણસકર્મવગરજીવીનશકે. એટલેકર્મછોડીનેભાગવુંએતોપ્રમાદથયો. કૃષ્ણનેએવાપ્રમાદીસંન્યાસીઓમજૂરનથી. કોઈમોટીઈચ્છામાટેનાનીઇચ્છાઓનોત્યાગએકર્મત્યાગનથી, પરંતુછોડવાજેવાખોટાકર્મોનોત્યાગએસાચુંસંન્યસ્તછે. ઇચ્છાઓનોત્યાગએટલેકર્મપરપૂર્ણવિરામનહીં, શ્રીકૃષ્ણે ‘કર્મ’ સમજવામાંથાપખાધીનથી. તેઓમાનેછેકે, ‘કરવાજોગ’ હોયતેજકર્મ. ઇચ્છાઓનોત્યાગકરોએટલેખોટાંકર્મોસાથેનોનાતોઅનેચસ્કોઆપોઆપઘટવાનો.


Read More

નિયમ:યોગાગોમાંબીજોઆધારભૂતઅંગનિયમછે. મહર્ષિપતંજલિવિચાર, સંતોષ, તપ, સ્વાધ્યાયતથાઈશ્વર-પ્રાણીઘાતઆપાંચનિયમછે. (1) શૌચ:શુદ્ધિઅનેપવિત્રતાનેશૌચકહેવામાંઆવેછે. આશૌચનાબેપ્રકારછે. 1) બાહ્યા 2) આભ્યાંતર મહર્ષિમનુએશૌચમાટેખુબજસુંદરકહ્યુંછે. સાધકેદરરોજપાણીથીશરીરનીશુદ્ધિ, સત્યાચરણથીમનનીશુદ્ધિ, વિદ્યાઅનેતપદ્વારાઆત્માનીશુદ્ધિતથાજ્ઞાનદ્વારાબુદ્ધિનીશુદ્ધિકરવીજોઈએ. (2) સંતોષ:આપનીપાસેજેકાઈસાધનોહોયતેનાથીપૂર્ણપુરુષાર્થકરવો. જેકાંઈપ્રતિફલમળે, એમાંપૂર્ણસંતોષમાનવોઅનેઅપ્રાપ્યહોયતેનીઈચ્છાનકરવીએટલેકેપૂર્ણપુરુષાર્થતેમજ ઈશ્વરકૃપાથીજેપ્રાપ્તથાય, તેનોતિરસ્કારનકરવો, તથાજેનમળેતેનીઈચ્છાનકરવીએજસંતોષછે. સંતોષરૂપીઅમૃતનુંપણકરવાથીજેઆત્મિકઅનેહાર્દિકસુખમળેછે, તેધન – વૈભવનીચિંતામાંઅહી-તહીભટકવાવાળામનુષ્યનેમળતુંનથી. ‘સંતોષમૂત્મહીસુખં, યુ:સ્વમૂલંવિપર્યય:|’ સુખનોમૂળઆધારસંતોષછે. એનાથીવિપરીતતૃષ્ણા-લાલસા. દુઃખનુંમૂળધનદ્વારામનુષ્યનીક્યારેયતૃપ્તિથતીનથી. આથીસાધકેપૂર્ણપુરુષાર્થકરીનેજેકાંઈપણફળઈશ્વરપોતાનીન્યાયવ્યવસ્થાઅનુસારઆપેછે.તેમાંપૂરોસંતોષમાનવોજોઈએઅનેએક્યારેયપણભુલવુંનજોઈએકેઈશ્વરહંમેશાઅમારીઆવશ્યકતાઅનેપાત્રતાથીવધારેઆપણનેરૂપ, યૌવન, ધન, સમૃદ્ધિતેમજબધાવૈભવઆપેછે. (3)


Read More

અબકીબારમોદીસરકાર…… શ્રીનરેન્દ્રમોદીઝળહળતોવિજયપ્રાપ્તકરીનેદિલ્હીનીગાદીઉપરબિરાજમાનથયાછે. વાયબ્રન્ટગુજરાતનીવિકાસગાથાશ્રીનરેન્દ્રભાઈનાકરિશ્માસાથેનીઝંઝાવાતીપ્રચારયાત્રાએદિલ્હીમાંતખ્તોપલટાયોનોઅણસારતોઆપીદીધોહતોમપરંતુઆવાદબદબાસાથેસ્પષ્ટ 2/3 બહુમતીસાથેસત્તાસુત્રોપ્રાપ્તથશેતેસરાસરસુખદઆંચકોઆપનારીબાબતજહતી. કોંગ્રેસનીનબળાઈઓઉપરપ્રજામતેતેનેજાકારોઆપીદીધો. યુવામતદારોનુંમોદીપ્રત્યેનુંઆકર્ષણતથામતયાદીનાપેજપ્રમુખજેવુંઝીણુંકાંતેલુંઆયોજનભારતીયજનતાપક્ષનેવિજયનીમંઝીલેપહોચાડતોરાજમાર્ગકંડારીઆપ્યો. શ્રીનરેન્દ્રભાઈનીઆગવીદ્રષ્ટિ, ત્વરિતનિર્ણયશક્તિતથાઅથાગપરીશ્રમોપણઆપરિણામોહાંસલકરવામાંક્યાયકચાશછોડીનહિ. જીતીશકેતેવાજઉમેદવારોનીપસંદગીમાંતસુભારપણબાંધછોડનહિકરવાનીહઠપણઆપરિણામોમાંનિર્ણાયકબની. પીઢનેતાઓનાવાંધા, વચકા, રિસામણાનેપણકોરાણેમૂકીશ્રીનરેન્દ્રભાઈએઆચૂંટણીનોભારપોતાનાખભાઉપરઉપાડીલીધો. ઈ.સ. 2014નીલોકસભાચૂંટણીઓએઅનેકરીતેનવાઈતિહાસનેકંડાર્યોછે.મોદીત્વનામાહોલસાથેભારતહવેપરિવર્તનનાનવાયુગમાંપ્રવેશીરહ્યુંછે. ગુજરાતદર્પણેત્રણેકતંત્રીલેખોમાંશ્રીનરેન્દ્રમોદીનાનેતૃત્વહેઠળનાભારતનીસંભાવનાઓનીચર્ચાકરીહતી. એશબ્દોઆજેહવેસાકારથયાછે. વિકાસપુરુષશ્રીનરેન્દ્રમોદીનેભારતનુંસુકાનસફળતાપૂર્વકસંભાળવામાટેઅનેભારતનેવિશ્વનાનકશામાંનવીઉચાઈઓસરકરવાનુંસામર્થ્યપ્રભુઆપેતેવીપ્રાર્થનાઓસાથેગુજરાતદર્પણપરિવારતેમનેશુભકામનાઓપાઠવેછે. શ્રીનરેન્દ્રભાઈહવેદિલ્હીનીગાડીઉપરજતાં, ગુજરાતમાંપણતખ્તાપલટોથયોછે. મક્કમમનોબળઅનેકુનેહપૂર્વકકામગીરીકરનારસુશ્રીઆનંદીબહેનપટેલહવેગુજરાતનાનવામુખ્યમંત્રીતરીકેસત્તારૂઢથયાછે. વાયબ્રન્ટગુજરાતનાસર્જનનીપ્રક્રિયામાંતેઓશ્રીનરેન્દ્રભાઈનીસાથેસતતરહ્યાંછે. સમસ્યાઓનાસ્થળપરજઉકેલઅનેસતતપ્રવાસસાથેતેઓગુજરાતનીપુણત: વાકેફછે. વહીવટીતંત્રપરનીતેમનીપક્કડઅજીબોગરીબછે. ગુજરાતવધુઝળહળબનીવિકાસનીનવીજઉંચાઈઓતેમનીઆગેવાનીમાંપ્રાપ્તકરશે. સુશ્રીઆનંદીબહેનપટેલનેગુજરાતદર્પણપરિવારશુભકામનાઓપાઠવેછે, અનેતેઓયશસ્વીશાસકબનીરહેતેવીપ્રભુપ્રાર્થનાપણકરેછે. આકાશદલાલકેસનેવહેલીતકેકોર્ટેટ્રાયલપરલાવેતેવીમાગણીસાથેશ્રીપીટરકોઠારીનીઆગેવાનીહેઠળટ્રેન્ટન, ન્યુજર્સીખાતેગવર્નરહાઉસઉપરયોજાયેલીરેલીનેઆંશિકસફળતામળીછે. ગવર્નરેપોતાનીઅનુપસ્થિતિમાંઆવેદનપત્રનાસ્વીકારનીસુચનાઆપીહતી, તેબાબતનવીઆશાઓજગાવેછે. ન્યાયીઝડપીટ્રાયલ, તથાકોર્ટનાસ્થળનીબદલનીબાબતનોનિવેડોબનતીત્વરાએઆવેતેવીપ્રબળલોકલાગણીનોવહીવટીતંત્રસ્વીકારકરેતેવીઅપેક્ષાછે.ભારતીયોનીલાગણીસાથેરાજ્યતંત્રતથાન્યાયતંત્રરમતનકરેતેમાટેભારતીયસમુદાયેહજીપણમક્કમતાથીસંગઠિતથવુંરહ્યું. અસ્તુ.


Read More

સુખ અને દુઃખ જીવનયાત્રાના એક સિક્કાની બે બાજુ જેવા છે. સાચા સુખ કે દુઃખની અનુભૂતિ સામાન્ય માનવી જ કરી શકે, અને જીવનયાત્રાના એ અનુભવો જ જીવનની સાર્થકતા પણ છે. બાળકનું ઉદાહરણ આ સંદર્ભમાં જોવા જેવું છે.બાળક


Read More