સિક્કાની ત્રણ બાજુ (June 2014)

મારાબાલુકાકાનેમેંપૂછ્યુંકે ‘તમેભગવાનમાંમાનોછો?’

બાલુકાકાબોલ્યા, ‘ના.’

મેંવળીપૂછ્યું, ‘કેમમાનતાનથી? આચાંદોસુરજકોણેબનાવ્યાછે? ધરતીઆકાશકોણેબનાવ્યાછે? ધરતીઆકાશકોનેબનાવ્યાછે?’

બાલુકાકાએકહ્યુંકે ‘જોભાઈ, એબધુંજેણેબનાવ્યુંહોયતેજાણે, મનેહેરાનનાકર….’

મેંકહ્યું, ‘ના, તેપરમાત્માએબનાવ્યાછે.’

બાલુકાકાબોલ્યા, ‘તોજાતારીવાતસાચી. પરમાત્માએબનાવ્યા. તેમાંવાંધોશુંછે? તેનાવિષેતારેફરિયાદકરવીહોયતોબીજાનેકર.’

મેંકહ્યું, ‘ તોપછીતમેભગવાનમાંકેમમાનતાનથી?’

બાલુકાકાબોલ્યા: ‘ભગવાનજોડેમારેકોઈવાંધોનથી. મનેવાંધોહોયતોતેતારાજેવાલોકોજોડેછે. જોહુંકહુંકેહુંભગવાનમાંમાનુંછુંતોતારાજેવાલોકોપૂછશેકેક્યાભગવાનમાંમાનોછો? અનેકેમમાનોછો? એટલેસોવાતનીએકવાત. નન્નોકહીદેવાનો…. નહીંતોમારેબીજાસોજવાબઆપવાપડે?

મેંકહ્યુંકેભગવાનબધાસરખાંછે. જ્યાંસુધીતમેકોઈસુપ્રીમપાવરમાંમાનોત્યાંસુધી.

કાકાકહેકેતુંઆટલોબધોજ્ઞાનીથઇગયોછેતોમનેકહેકેતારોસુપ્રીમપાવરએટલેકોણ? કૃષ્ણ-મહાવીર-ગ્રંથસાહેબ-અલ્લાહ-જીસસ??

મેંકહ્યુંકેએબધાજસુપ્રીમ.

કાકાબોલ્યાકે, ‘બધાકેવીરીતેસુપ્રીમકહેવાય. સુપ્રીમતોએકજહોય. બધાસુપ્રીમનહોઈશકે.

આજગતમાંમોટામાંમોટોપ્રોબ્લેમએછેકેકોઈપણવાતનીબેબાજુહોયછે. જેએકવાજુનેજુએછેતેનેબીજીબાજુપરશુંછેતેનીખબરનથી. એટલેએનેપોતાનીબાજુખરીલાગેછે. હવેબીજીબાજુનાનેપોતાનીબાજુખરીલાગેછે. એમનીમાન્યતાઓએટલીદ્રઢહોયછેકેતેમનેએવુંપણનથીલાગતુંકેબીજીવ્યક્તિખરીહોઈશકે.’

અમેબ્રાહ્મણસમાજનીપચ્ચીસમીજયંતિઉજવતાહતા. તેનીમીટીંગહતી. વાતઆવીડિનરની. વડોદરાનાભાગવતભાઈકહેકે, ‘આપણેબ્રાહ્મણકહેવાઈએએટલેઆપણાડિનરમાંલાડુમસ્ટ’ સુરતનામારુતીભાઈએકહેકે, ‘ હવેઅમેરિકામાંજૂનાવિચારોછોડીનેઘારી-પુરીરાખો.’ અનેચાલ્યુંડિસ્કશન. અડધાલાડુનીતરફેણમાંઅનેઅડધાઘારી-પુરીમાંજોડાયા. ‘ડિસ્કશનપછી ‘તું-તા’ પરઆવીગયું.’ સારુંથયુંકેઆબધાંબ્રાહ્મણોહતા. જોરજપૂતોહોતતોતલવારોખેચાઈહોત. પછીએકવડીલનિવેડોલાવ્યાકેબંનેવાનગીમાંજેસસ્તીપડતીહોયતેબનાવો. છેવટેપૈસાનીસિચુએશનજોતાલાપસીજપોષાયતેમહતું. છેવટેલાડુઘારીમાંત્રીજાલાપસીબહેનફાવીગયા.

ઘણીવખતબેસાઈડએકમેકનીસામેઆવીજાયતોત્રીજુંએલિમેન્ટપેદાથાયછેઅથવાતોતૈયારકરવુંપડેછે. બંનેપાર્ટીપોતેખરીજછેએમદ્રઢપણેમાનતીહોતછે. ખબરનહીંકેએકમેકબનેછેકેબંનેબાજુઓપોતાનાપક્ષનેજસાચોકેમમાનતાહશે? જોબેપક્ષોવચ્ચેરમતનીહરીફાઈહોયઅનેરમતમાંહારજીતઆંકડાઓથીનક્કીથતીહોયછતાઅમ્પાયરકેરેફરીરાખવાપડેછે. અમેજયારેનાનાહતાઅનેરસ્તાપરક્રિકેટરમતાત્યારેભીંતપરકોલસાથીસ્ટંપદોરતા. અનેબોલસ્ટંપપરવાગેતેનીખબરકેવીરીતેપડે? ત્યારેઅમેકોઈનબળાનેઅમ્પાયરબનાવીદેતા. અનેપછીકહેતાકે ‘અમ્પાયરઇઝઓલ્વેઝરાઈટ.’ આવાક્યથીવધારેઈંગ્લીશઅમારામાંથીકોઈનેનહોતુંઆવડતું. પણતેમછતાંઅમેએઅમ્પાયરનુંમાનતા. એમરમતમાંવચલોરસ્તોશોધ્યોહતો. આજેતોકમ્પ્યુટરનીઆંખેટેસ્ટમેચોમાંનિર્ણયલેવાયછે. તોયમનદુઃખતોરહેજછે.

હુંમાનુંછેકેજોબંનેપક્ષખોટાહોયતોઝઘડોલાંબોચાલે. જોએકપક્ષશાંતિરાખવામાંગતોહોયતોબીજાપક્ષનીવાતમાનીલે. પછીભલેનેતેમકરવાથીસ્વમાનઘવાતુંહોય. પહેલાંનક્કીકરવુંજોઈએકેશુંહાંસલકરવાઝઘડીએછીએ.

મારીપત્નીએએકસફરજન (એપલ) મારીબેદીકરીઓનેઆપ્યુંઅનેકહ્યુંકે, ‘બેબહેનોવહેચીલેજો,’ મોટીકહેહુંકાપિશઅનેઅડધોભાગનાનીબેનનેઆપીશઅનેનાનીનેએમકેમોતીબેનકાપીનેમોટોભાગપોતેલઇલેશે. એટલેએમંડી, ‘ના, મનેકાપવાદે.’ આમહુંકાપું-હુકાપુંચાલુથયું. હવેઆવાતનોનિવેડોમારીપત્નીલાવી. તેણેકહ્યુંકે, ‘તમારામાંથીજેણેબેભાગકરવાહોયરેકરે. પરંતુતેનાબેકટકામાંથી, પહેલોટુકડોપસંદકરવાનોહક્કબીજીનો. પછીબંનેશાંતથયા.’

વરસોપહેલાં, જયારેહુંહાઈસ્કૂલમાંભણતોહતો. ત્યારે ‘તલાક’ ફિલ્મનુંકવિપ્રદીપનુંએકગીતપ્રખ્યાતથયુંહતું, તેમાંતેગાયછેકે, ‘સંભલકેરહનાઅપનેઘરકેછીપેહુએગદ્દારોસે’ તેમાંઆવતુંહતુંકે, ‘તુમ્હેહમારેકાશ્મીરજીરક્ષાકરનીહૈ’ જેમનેનસમજાતુંમેંમારાબાપુજીનેપૂછ્યુંકે ‘શ્રીનગર-કાશ્મીરતોઆપણાભારતમાંઆવ્યુંપછીએનીજુદીરક્ષાનીઆશીવાતછે? અનેએમણેમનેસમજાવ્યુંકેકાશ્મીરનાબેભાગપડીગયાછે. આપણોભાગપાકિસ્તાનમાંગેછે. ત્યારેજમેંતેમનેકહ્યુંહતુંકે, ‘હવેજેનાભાગમાંજેઆવ્યુંછેતેલઈનેબેસીરહોને!’ ત્યારેતેમણેકહ્યુંહતુંકે, ‘તુંહજુનાનોછે. મોટોથઈશતોસમજાશે.’ આજે 72 વરસેપણમનેતેહજુનથીસમજાતું. ત્યારેબંનેદેશોપાસેપોતાનાભાગનાકાશ્મીરહતા. અનેઆજેપણછે. વાતતોત્યાંનીત્યાંજછે. બેમાંકોઈએખરુંહોવુંજરૂરીછે? કદાચતેનેજપોલીટીક્સકહેતાહશે.

બેદેશોવચ્ચેયુદ્ધનેતિલાંજલીઆપીનેશાંતિસ્થાપવીહોયતોમંત્રણાઓમાંસૈનિકોનીમાતાઓનેબેસાડવીજોઈએઅનેપોલીટીશ્યનોનેઘેરબેસાડવાજોઈએ.

મેંમારાબાલુકાકાનેપૂછ્યુંકેતમેભગવાનમાંનથીમાનતાતેમછતાંતમારીજાતનેઆસ્તિકકેમગણાવોછો?

બાલુકાકાએમનેકહ્યું, ‘ભાઈ, હુંટીલાટપકાંનકરુંપણહુંઅધ્યાત્મિકછું. દુનિયાનેચલાવનારીકોઈશક્તિતોછેજ.તુંમાનવશરીરનેજજો. અનેશરીરનીબધીપ્રક્રિયાનુંનિરીક્ષણકરતોએશક્તિમાંમાનતોથઇજઈશ. અનેદલીલોકરવાનુંછોડીદે.’

મેંકહ્યુંકેચાલો, ત્યારેતમેનાસ્તિકનથીગમતા. અનેમનેમોક્ષઅપાવવાઆગુરુઓનીકળીપડ્યાછે. તેનથીગમતા. પરંતુજગતનેનિયંત્રણમાંરાખનારકોઈશક્તિછે. તેમનેગમેછે. તેનેહુંનમુંછું.’

મારેકહેવુંપડ્યુંકેકાકાએસિક્કાનીત્રીજીબાજુશોધીકાઢી.

 

← આયુર્વેદ – યોગ પરિચય (July 2014) કર્મ કરવું અને ફળની ઈચ્છાનો ત્યાગ ? (June 2014) →

Leave A Reply