વીણેલા મોતી (July 2014)

1) કુદરતેસર્જેલા તમામ જીવોમાં માત્ર મનુષ્ય જ રોતાં રોતાં જન્મેછે, ફરિયાદ કરતો જીવેછેઅને

નિરાશામાં મરેછે.

2) જેવ્યક્તિ પોતાના વ્યવહારથી કેપોતાની વાણીથી કેકડવાશથી બીજાનું દિલ દુભાવેછેતેના જીવનમાં

અંધકાર ભરાઈ જાય છે.

3) કોઈ તમારી સાથેચાલાકી કરેતો ચલાવી લેજો પણ લુચ્ચાઈ કરેતો ચલાવી ન લેતાં.

4) બીજાની ભૂલ પર નારાજ થતાં પહેલાં તમારી ચાર પાંચ ભૂલ યાદ કરી લેજો.

5) આજેવિચારો અનેવિચારીનેકાલેબોલો તો ઘણી વાર ફાયદો ઘણો વધારેથાય.

6) સૂર્ય પ્રકાશ તરફ તમારો ચહેરો ફેરવો તમનેક્યારેય પડછાયો જોવા નહીં મળે.

7) મંદિરની બહાર માંગેએનેભિખારી કહેવાય અનેઅંદર માંગેએનેભક્ત કહેવાય.

8) સમય કોઈની રાહ જોતો નથી અનેસમય કોઈનેછોડતો પણ નથી.

9) સ્વજનમાં મરણ કરતા એનું સ્મરણ વધારેશક્તિશાળી હોય છે.

10) મિત્ર મેળવવા માટેએક આંખ બંધ રાખો અનેમિત્રતા ટકાવવા માટેબંનેઆંખ બંધ રાખો.

11) પ્રેમ અનેરાજકારણમાં બુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી.

← જાગૃત જીવન (July 2014) Kavita (July 2014) →

Leave A Reply