બદલાતા બદલાવની સાથે (May 2014)

બદલાતાબદલાવની સાથેવિજય શાહ

પાર્ટીમાંથીપાછાંઘરતરફજઈરહ્યાહતાં. શિશિરઅનેસ્નેહબંનેખુશમિજાજમાંહતાં. આજનીપાર્ટીમાખાવાપીવાથીમાંડીબધીવ્યવસ્થાખૂબસુંદરહતી. સ્નેહેએકપેગચડાવ્યોહતોતેથીશિશિરનેબડબડાટકરીહેરાનકરીરહીહતી. આમતોસ્નેહકદીછાંટોપાણીકરતીનહીંપણઆજેપાર્ટીરંગતભરીહતીઅનેકોકપીધાપછીનશોધીમેધીમેતેનેગુલાબીમસ્તીતરફલઇજતોહતો.
શિશિરસ્વસ્થતાથીગાડી. ઘરતરફપૂરઝડપેચલાવીરહ્યોહતો.રોમાસહિતસૌકોલેજનામિત્રોહતાઅનેઆમવર્ષેએકવખતસૌમળતાઅનેખુબધમાલકરતા. મજાકીયોતોતેપહેલેથીજહતોતેથીતેનીહડફટેજેચઢેતેનુંઆવીબનેઅનેબાકીનાંસૌમિત્રોનાંહસીહસીનેપેટદુઃખીજાય. પણદરવખતનીજેમઆજેતેપીણુંપીતોનહોતો. તેથીતેનામિત્રોપણઆજેતેનેઉડાવતાઅનેકહેતાસ્નેહનીબહુબીકનારાખ. તેપણમઝાકરેછે. તેનેખબરનાપડેતેમતેનીકોકમાંરમછે. તેનેપણઆજેખૂબઆનંદસાથેમનમોકળુંકરવામળ્યુંહતું.  સ્નેહનેરમવાળીકોકમળીહતીતેથીતેપણશિશિરનીવાતોનેચગાવતીહતી. “ દુબારા! દુબારાસાલાકુછસમજમેંનહીંઆયાદુબારા” કરતીહતી.  એકતબક્કેતેનેઉલટીથઇત્યારેસોનાતેનેબાથરુમમાંલઇગઇઅનેકોફીપીવડાવવાલાગી. ત્યારેમાથુપકડીનેસ્નેહખુરશીપરબેસીગઇ. કલાકપછીપાર્ટીપતીગઇત્યારેશિશિરતેનેલેવાઆવ્યો.

સોનાનેહસતાહસતાકહે,  આભીનીપાર્ટીમાંસૌપહેલાજેપીતાનાહોયતેનીદયાખાય  અનેપછીજેમણેનાપીધુહોયતેઓપીધેલાનીલવારીઉલટીઅનેકચકચનીમઝામાણેશુંકહેછેસોના?  સોનાખાલીહસીઅનેસ્નેહનેલઇઘરેજવાનીકળ્યા. શિશિરએક્દમથાક્યો  હતોપણ  ડેઝીગ્નેટેડ ( નિર્ધારીત)ડ્રાઇવરહતોતેથીસ્નેહનેવહાલથીગાડીસુધીલઇગયોઅનેબોલ્યો, “આમતોએકપેગથીતનેકંઇથવુંનાજોઇએ”! ત્યારેસ્નેહબોલી ‘ મેંતોખાલીકો’કપીધીછે. ત્યારેવહાલથીપંપાળતાતેબોલ્યોહા, તારીકો’કમાંએડલ્ટ્રેશનહતું. કોક૫૦ટકાઅનેરમ૫૦ટકાતેથીતોતારીઆદશાછે, ડાર્લિંગ!
બંનેજણાઘરેપહોંચ્યાત્યારેઘડિયાળબેવાગ્યાનીસૂચનાઆપીરહીહતી. પથારીમાંપડતાવેંતસ્નેહતોસુઇગઇ.
લગ્નજીવનનાં૧૫વર્ષહસીખુશીઅનેમસ્તીમાં  પસારથઈરહ્યાહતા. સ્નેહનાંભાલેહળવોવહાલભર્યોહાથફેરવી  શિશિરકપડાબદલવાબાથરુમમાંગયો.  આજેપહેલીવારરોમાનુંવર્તનતેનેઅજીબલાગ્યુંહતું.  ખાસતોસ્નેહઅનેસોના  બાથરૂમમાંગયાત્યારે…
રોમાઉદાસહતી. તેનેહસાવવાબેજોકકર્યાપણઉદાસીનીમૂર્તિજેવીરોમામનનોઅફસોસએકવાક્યનાંઘુંટડામાંબોલીગઇ.  કાશ ! કોલેજનાસમયમાંકુટુંબનોભારવેંઢારવાનેબદલેતારાજેવામિત્રસાથેથોડુંકહસીલીધુહોતતોતેમૂડીઉપરઆખુજીવનનીકળીજાત. ”

શિશિરતેનેજોતોજરહ્યો.  તેનેરોમાનુંહાસ્યજોવુંગમતું. માત્રમિત્રતરીકે. માહોલહતોઅનેએણેરોમાનેઇજનઆપતાકહ્યુ.  હજીપણજિંદગીક્યાંપુરીથઇગઇછે. ચાલદસજમિનિટમાંતનેહસતીનાકરીદઉંતોમારુનામ   શિશિરનહીં .

જિંદગીએકસફરહૈસુહાનાનીધૂનઉપરરોમાનોહાથપકડીતેબરોબરઝુમ્યોઅનેનાચ્યો. ગંભીરરોમાગીતપુરુથતાસુધીમાંતોહસતીથઇગઇ. મિત્રતોહતોપણમઝાકીયોઅનેદિલદાર. તેનાહાસ્યનેજોતોશિશિરમૈત્રીનાંમોગરાનેમહેંકતાજોઇપ્રસન્નથયો.
બીજેદિવસેરવીવારહતો. આરામથીઉઠવાનુંસવારેબેકપચહાચડાવવાનીઅનેછાપાનીમોજ  માણવાની.

પાર્ટીમાંથીઆવીત્યારેસ્નેહખુશમિજાજમાંહતી. સોમવારેસવારેસોનાસાથેબી.સી.એ.માંલંચલેવામળ્યા.
‘શુંસ્નેહતુંતોકમાલછે’?
‘કેમશુંથયું.મેંશુંકર્યું’?
‘ અરેતેંનહીતારામિસ્ટરશિશિરે?’પાર્ટીમાંશિશિરપેલીરોમાસાથેકેટલીછૂટલઈરહ્યોહતો. તેજોયુંનહી’?
‘અરે, સોનાશિશિરઅનેરોમાતોકૉલેજનાસમયનામિત્રછે’.
‘ હે, પાગલ ! ભૂલીનજતીરોમાતો ‘રહીગયેલી’ છે. ભુખીડાંસજેવી, આવીછોકરીઓવરનેપડાવીલેતાક્ષણભરનાલગાડે”’
સોનાનીસામેવિચિત્રરીતેજોતાસ્નેહબોલી, ‘હુંઓળખુંનેમારાશિશિરને’!” તેનામનમાંતોહુંમાત્રએકલીહુંજછું.”
‘અરે, મારીભોળીસ્નેહ, તુંશુંઓળખવાનીઆજનાભ્રમરજેવાપુરૂષોને?’
“ તુંકદાચ  પૂર્વગ્રહથી પીડાય છે . તારાસમીરઅનેમારાશિશિરનીવાતતદ્દનજુદીછે. મને  રોમાતોશુંશિશિરખુદઆવીનેકહેતોપણહુંનામાનું. એટલોમનેવિશ્વાસછે,  મારાહબીપર”
સોનાતેનેજોતીરહી. સ્નેહેમાથુઝંઝોટીનાખીનેકહ્યુ.”સોના, મારોશિશિર  મનેખબરછેક્યાંયછલકાઇજાયતેવોછીછરોનથીહંકે!
સોનામનમાંબોલી,” ખેરમેંતોમનેલાગ્યુતેકહ્યુ . હવેમાનવુંકેનહીએતારેજોવાનું..’
સોનાબેવર્ષથીસમીરસાથેછૂટાછેડાલઈએકલીરહેતીહતી. સંસારનોરથઆવાશંકાકુશંકાનાપૈડાંપરસુરક્ષિતનચાલીશકે. છતાંયસમિરેસહનકરીપાંચવર્ષખેંચ્યા. અંતેબનેજણાએછૂટાછેડાલીધા.
આજનાજમાનામાંભણેલીયુવાનછોકરીઓનેમોટાપેચેકઆવતાહોયછે, તેથીખુમારીમાંરાચે.  સમીરપાસેથીસોનાનેસારોદલ્લોપણમળ્યોહતો. સ્નેહઅનેસોના્વચ્ચેશાળાનાસમયથીબહેનપણાંહતાં. લંચખાઈનેબંનેછૂટાપડ્યા.સ્નેહવિચારકરતીથઈગઈ. આમતોતેજલ્દીકોઈનીવાતકાનેનધરતી.
સોના, તેનીબાળપણનીસખીએઆવુંકહ્યુંએતેનેગમ્યુંતોનહીપણશંકાનુંબીજરોપાઈગયું. મિત્રમંડળમાંહમેશાસાથેહોવાથીસોનાદરવખતેકાંઈકનેકાંઈકવાતસ્નેહનેકરતી.  શિશિરનોહસમુખોસ્વભાવમિત્રોમાંજાણિતોહતો. તેનીવાતઅનેરમૂજીટુચકાંઓરજૂકરવાનીઆગવીશૈલીમાટેપ્રખ્યાતહતો. સ્નેહનેતેગમતુંપણખરું.

બેસુંદરબા્ળકોનીમાતાબનેલીસ્નેહકોઈકવારપાર્ટીમાંજવાનુંટાળતી. મિત્રોઆગ્રહકરીનેશિશિરનેએકાદકલાકમાટેઘસડીજતાં. સોનાશિશિરનાવર્તનમાંદરવખતેનવીખોટસ્નેહનેબતાવતી. સ્નેહમાનવાનોઇન્કારકરતીપણશંકાનોકીડોકોઈકવારસળવળીઉઠતો!
ત્યાંસોનાનોફોનરણક્યો. ‘હલો, સ્નેહકાલનીપાર્ટીમાંશિશિરેહદવાળી, “કેમશુંથયું?.”
રોમાઅનેશિશિરડાન્સકરતાંહતાં. રીનાઅનેલીનાબંનેનેઉશ્કેરીરહ્યાહતાં. તુંબાળકોસાથેઘરેઅનેશિશિર… કહીસોનાએવાક્યઅધુરુંછોડ્યું. ફોનમૂકાઈગયો.
સ્નેહજાણતીહતી. શિશિરેઘરેઆવીબધીવાતકરી  હતી. શિશિરબોલ્યોપણખરો, ‘ સ્નેહતારાવગરપાર્ટીમાંજવુંમનેનથીગમતું. ‘

સ્નેહદ્વિધામાંહતી. કોણસાચું? સોનાકેશિશિર?  ખબરનહીકેમતેનેશિશિરનીવાતોમાંશંકાનીબદબુઆવવાલાગી. સોનાનીવાતોમાંતથ્યજણાયું. શંકાનોસળવળાટનેવહેમનોવલવલાટકોઈપણવ્યક્તિનુંચેનલુંટવાશક્તિમાનછે.
શિશિરનેખૂબપ્યારકરતી. સોનાતેનીસખીખોટુંકહેતેવુંતેનામાનવાકદીતૈયારનથાય.  સોનાપોતેછૂટાછેડાલીધાંહતાંતેથીદરેકપુરૂષનેખોટાઅર્થમાંજોતીથઈગઈહતી. સ્નેહનેતેનાપરઆંધળોવિશ્વાસહતો.

ઘણીવખતશિશિરઉપરવગરકારણેનારાજથતી.પાર્ટીમાંથીઘરેઆવી,પાર્ટીનીતેનીવર્તણુકનેશંકાસ્પદબનાવીવાકયુદ્ધકરતી. શિશિરેપહેલાંતોહસીકાઢતોપણવારંવારથતુંહોવાથીકોઈકવારગુસ્સેથતો.
શિશિરવિચારતોબાળકોઆવ્યાપછીસ્નેહકેમઆમવિચિત્રવર્તનકરેછે?

હસીમજાકનોતેનોસ્વભાવસ્નેહથીક્યાંઅજાણ્યોહતો. બા્ળકોનામાનસપરકેવીવિપરિતઅસરથાય.  જિંદગીએકઢાળપરજીવવાનેબદલેજ્યારેસમયઆવેત્યારેમોજઅનેમસ્તીમાંકેમનજીવાય?  એનેકંઇકથયુંતોછે?  પહેલાઆટલીહદેમનેઅળગોનરાખતી. એટલેતેણેસ્નેહનેરોકીઅનેપુછ્યુ..”સ્નેહતબિયતતોસારીછેનેતારી?”
“ કેમમનેશુંથવાનુંહતુ?”
“ ખાસકંઇનહીંપણતનેકોઇકવાતડંખતીહોયતેમલાગેછે?”
“ મનેકોઇકવાતડંખતીહોયતોતારેમોઢેકહીશકુહજીએવીસાબૂતછું.  હા, એકવાતછેસ્કુલમાંબાળકોનુંઘરકામવધવામાંડ્યુછેઅનેહુંપહોંચીનથીવળતી.”
“તોએમફોડપાડને. ચાલતેમનેછેલ્લોએકકલાકહોમવર્કકરવાક્લાસરખાવીદઇએ.”
“પછીતેમનેસ્કુલેથીતુલઇઆવીશ? અત્યારેતોબસઆવેછે .પણએકકલાકવધશેતોતેઓભુખ્યાથશેઅનેપાછીબીજીઉપાધીતુરહેવાદે.”
“ હુંતોતારુંતણાવયુક્તવલણોનેહળવુકરવામથુછુ.”
“ જોશિશિરમનેતોમિત્રોમાંવહેંચાયેલોશિશિરનથીજોઇતો. ફક્તમારોઅનેમારોજબનીરહેલોશિશિરજોઇએછે.
“જોસ્નેહતુસમજકેનાસમજપણહુંતન, મનઅનેધનથીફક્તતારોજછુ”
“ તોમનેએમકેમલાગેછેકેતુંમારાથીદુરજતોજાયછે.”

“ન રેના.. એવું કશું નથી.”

સ્નેહેવળતોઘાજોરદારકર્યો,’તુંમારાથીઉબાઈગયોછે.  બેબાળકોથયાપછીતનેમારામાંકોઈરસરહ્યોનથી.’
‘સ્નેહ, આશબ્દોતારામુખમાંથીનિકળેછે. મનેમારાકાનઉપરવિશ્વાસનથીઆવતો.’
‘સારુછેતનેમારામાંતોવિશ્વાસછે?’
‘કોણેકહ્યું?’
ખલાસઆબેશબ્દોતીરનીજેમસ્નેહનેવાગ્યા.
“ જોઆટલાવર્ષોનાંદાંપત્યજીવનપછીતુમારાદરેકપ્રેમયુક્તવ્યવહારનેજોવાનેબદલેખામીઓજશોધતીરહેતોતનેલાગેછેકેહુંપથ્થરછું  ? મનેતારામેણાટોણાનીકોઇઅસરજનહીંથતીહોય?”
“જોઅસરથતીહોતતોરોમાડીનેદુરરાખને?”
“એટલેતુમારાઉપરવહેમાયછેખરુંને?”
“વહેમાતીનથી. હુંજાણુંછુ ,એરોમાકુંવારીરહીગયેલીછેનેતેથીતેનોડોળોતારાઉપરછે”
“સ્નેહ! પણમારોડોળોતેનાઉપરનથી. મારાબાળકોનીતુમાતાછે. હુંજવાબદારપતિછુ. અનેસમજુછુંકેદાંપત્યજીવનપરસ્પરભરોંસાઉપરનભેછે.”
“હુંજાણુંછુઅનેએવાતમાનતીપણહતી. પણહવેજ્યારેછતીઆંખેતારોતેનાપ્રત્યેનોલગાવજોયોત્યારથીતોમારીઆદશાછે.”
જેમસ્નેહનેસમજાવીસફાઈપેશકરેતેમસ્નેહએનોઉંધોઅર્થકાઢીઘરમાંયુદ્ધનુંમેદાનખડુંકરીદે.

એકાદવખતશિશિરેચીમકીઆપી ‘સ્નેહ, જોહુંબદલાયેલોહોંઉ, તારામતેબદચલનહોંઉતોમનેખુશીથીછૂટોકરીદે.પણઆવારોજનાઝ્ઘડામનેપસંદનથી.’
આજેઆગનોભડકોજોરદારહતો. કો’કનેભરખીજશેએચોક્કસહતું. ક્રોધઉપરકાબૂપામવોએઅશક્યવાતછે.તેનુંપરિણામવિનાશકારીહોયએમાંશંકાનથી. આજેસ્નેહઅનેશિશિરબંનેજણાપોતાનીજાતનેસંભાળીનશક્યા.એકજણશાંતરહ્યુંહોતતોઆવુંપરિણામનઆવત.
સ્નેહ, સોનાનીચડામણીમાંસાચાખોટાંનોભેદપારખીનશકી. શિશિર, સ્નેહનાવારંવારથતાઆ્ક્ષેપોસાંખીશકતોનહી. અંતઆવ્યોજેસુખદનહતો. સ્નેહઅનેશિશિરછૂટાંપડ્યાં. બાળકોઆમતોમાનેમળવાજોઈએપણસ્નેહનુંવર્તનયોગ્યનહતુંતેબાળકોનેપણલાગ્યું. દીર્ઘઅનેદૃષ્ટિએપિતાસાથેરહેવાનુંસ્વિકાર્યું.
બંનેજણામોટાહતાં. ૧૦વર્ષનોદીર્ઘઅને૧૨વર્ષનીદૃષ્ટિ.
શિશિરબાળકોનેખૂબવહાલકરતો. રોમાનેજાણથઈતેઅવારનવારશિશિરનાબાળકોનુંધ્યાનરાખતી. શિશિરકામમાટેબહારગામજાયત્યારેબંનેબાળકોતેનાભરોસેછોડતો.
સ્નેહકોર્ટેઠરાવેલસમયઅનુસારબાળકોનેમળતી. શરૂશરૂમાંસ્નેહનેસ્વતંત્રતાખૂબવહાલીલાગી. છેલ્લેછેલ્લીશિશિરસાથેપ્રેમકરતાંઝઘડાંવિશેષથતાંહતાંએટલેતેબહુયાદનઆવતોપણબાળકોનીયાદસતાવતી. સોનાસાથેતોહવે૨૪માંથી૨૦કલાકગાળવામળતાં. એકબીજાનેત્યાંરાતગાળતાં. સ્નેહનેરહેવાઘરઅનેપૈસામળ્યાજેથીતેશાંતિથીજીવીશકે. નોકરીપણમળીગઈ.તેનેથયુંબાળકોપણનહી, કોઈજાતનીજવાબદારીકેબંધનનહી. આઝાદીખૂબગમી.

શિશિરનેરોમાધીરેધીરેનજીકસર્યા. રોમાપોતાનાકુટુંબનીપરિસ્થિતીનેકારણેપરણીશકીનહતી. પિતાનીઆવકથોડીઅનેબિમારમાતાકઈરીતેતેમનેછોડીપોતાનોઘરસંસારમાંડે. તેથી૪૦વર્ષેપણતેએકલીહતી. ત્યાંશિશિરજેનીસાથેકૉલેજકાળદરમ્યાનમૈત્રીહતીતેણેજીવનમાંપ્રવેશકર્યો.
“ રોમા. મારે   આમસ્ટર્ડામ૧૫દિવસ્નીટ્રૈનિંગમાંજવાનુંછે.  તનેએકવિનંતીકરુ?”
“ બોલને?”
“દીર્ઘઅનેદ્રષ્ટીબંનેનેસાચવવામારાઘરેઆવીનેરહીશ?”
“ ભલેમનેપણદ્રષ્ટીસાથેવાતોકરવાનુંગમશે.”
“માનેઝંખતાબાળકોછેતેથીતેમનીસંવેદનાસચવાયતેટલુધ્યાનરાખજે.  ખાસતોદ્રષ્ટીનું. કારણકેતેમનેઆછૂટાછેડામાંબીલકુલ  દોષીમાનતીનથી.”
શિશિરઆમસ્ટર્ડામથીપાછોઆવ્યોત્યારેરોમાએદીર્ઘઅનેદ્રષ્ટીનાંઘુમરાતાપ્રશ્નોનેશાંતકરીદીધાહતા. બાળકો   ભલેનાનાહતાપણતેમનાદ્રષ્ટીબિંદુઓ  સ્પષ્ટઅનેચોખ્ખાહતા.  જેરોમાઆંટિનેમમ્મીગુનેગારમાનતીહતીતેરોમાઆંટીઅત્યારસુધીપપ્પાનીમિત્રછે.  જેમૈત્રીજાળવીરહીહતીતેવાતસ્પષ્ટથઇગઇહતી.
સંજોગોનીઅનુકૂળતાજોઈબંનેજણાશિશિરનાછૂટાછેડાપછીએકવર્ષમાંપરણીગયા. દીઘઅનેદૃષ્ટીનેરોમાઆંટીખૂબવહાલઆપતી. નિખાલસભાવેતેનીસાથેબધીવાતોપણકરીશકતાં.
શિશિરનિર્દોષહતોપણતેનેરોમાતરફનામદઇનેસ્નેહેવાળ્યોહતો. સમાજમાંરોમાનેએટલીવગોવીનાખીહતીકેશિશિરગીલ્ટથીભરાઇજતો. આલગ્નેતેનેગીલ્ટમાંથીમુક્તકર્યોપણતેનોસ્નેહપ્રત્યેનોલગાવઘૃણામાંનાપલટ્યો.તેનેથતુંકેસ્નેહનેખબરનથીકેતેશુંકરેછે?

ક્યારેકઉદાસીનતાબહુઘેરીલેતીત્યારેરોમા “ તકદીર “નાંનામેતેનેવાળીલેતી. અનેસમજાવતીકેસોનાદ્વારાથયેલીચઢવણીઅનેતેનાકાચાકાનતારેમાટેઘાતકતોહતાજ. હવેસ્નેહમાટેવિચારવાનેબદલેમોટાબાળકોઅનેતેમનીજરૂરિયાતોતરફજોવાનુંઅનેઆજમાંરહેવાનુંતેવ્યવહારીકઉપાયછે.
શિશિરગંભીરતાપકડીરહ્યોહતોજેકોઇનેગમતુનહોંતુ.  હવેપોતાનીજાતઉપરહસવામથતોશિશિરકોઇનેહસવવામાંગતોનહોંતો.  રોમાતેનેડીપ્રેશનમાંજવાદેતેવીક્યાંહતી.  અમેયતેણેતોહસતાઅનેહસાવતાશિશિરનેચાહ્યોહતોને? સમયલાગ્યોપણહસતોશિશિરપાછોઆવ્યો.  ત્યારે  દીર્ઘબોલ્યો.. “પપ્પાઅમારોશુંવાંક? મમ્મીએતમનેખોટીસજાકરીતેઅમારોગુનોનથી?”
તેનોવલોવાતોજીવભૂતકાળમાંથીનીકળીવર્તમાનકાળમાંઆવ્યો. રોમાકંઇસ્નેહજેટલીરૂપાળીનહોંતીપણસારીમિત્રજરૂરહતી. તેણેસ્નેહપ્રતિશિશિરનાંપ્રેમનેમારવાકેદાબવાકોઇજપ્રયત્નનકર્યાકારણકેતેજાણતીહતીપ્રેમભગ્ન  પ્રેમીનેવહાલથીજવશકરાય. અનેમોટીઉંમરેઠાવકાપણુંએકમોટીમુડીહોયછે. સમજણથીજીવનનેસાચારસ્તેવાળીદેવાથીદીર્ધઅનેદ્રષ્ટિસાથેસાવકાપણાનોકોઇજઅહેસાસઆવતોનહીં.
ચારેકવર્ષપછીદ્રષ્ટિનીસ્વીટસિક્સટીન  વર્ષગાંઠઉજવવાનીહતીત્યારેતેનીલાગણીઓનેછેલ્લોકટુપ્રહારથયો. ફોનઉપરદ્રષ્ટીએકહ્યું “ મોમમારીપાર્ટીમાંઆવીનેતનેશુંકામછે? મારીરોમાઆંટીઅમારીસારીરીતેસંભાળલેછે. મામાસોરી..યુઆરનોટઇનવાઈટેડ.”
સ્નેહફોનઉપરસાંભળીરહીહતી. શિશિરદ્રષ્ટીનેસમજાવીરહ્યોહતો. બેટાસ્નેહઇઝયોરટ્રુમામા. તેનોહક્કનાડુબાડાયબેટા!
“પણડેડી, તમેજેનહતાતેવુંતેકેવીરીતેકહીશકે?  તેતમારીનહીંઅમારીપણગુનેગારછે.”
“બેટામાણસભૂલકરેતેનેભૂલસુધારવાનીતકપણઆપણેઆપવીજોઇએને?”
“ તમેતેમનીભૂલમાફકરી? નહીને? તોહવેમનેતેવુંનાસમજાવો.”!

ફોનઉપરસ્નેહબોલી.”તારાપપ્પાએતોબહુ  પ્રયત્નોકર્યાહતાં. પણ-”
ફોનઉપરજવાબઆપતાદ્રષ્ટીબોલી, ” મોમ! તમારીજીદનેલીધેઅમારેસૌનેસહેવુંપડ્યુ. મનેહવેતમારીજેમદ્વીધાપૂર્ણજીવનનથીજીવવું. સોળેશાનઆવીગઇછે. હુંમારીજિંદગીમારીરીતેજીવવાસ્વતંત્રછુ.”
ફોનમુકતાપહેલાશિશિરેગળગળાઅવાજેકહ્યુ, સ્નેહ  આપણીભૂલોનેઆપણાસંતાનોમાફકરેતેવીઅપેક્ષાઅર્થહીનછેએકલાજીવવાનીતારીજીદનેપોષણદેનારીતારીસખીસોનાઅનેતારેમાટેમારાહ્રદયમાંઅનુકંપાસિવાયકશુંજનથી. સ્નેહનાંડુસકાસાંભળતોબીજોછેડોપણદ્રવિતહતો !
કોલેજમાંઓસ્ટીનખાતેજ્યારેદ્રષ્ટીજવાતૈયારથઇત્યારેતેનેગમતીહોંડાગાડીજ્યારેરોમાએદ્રષ્ટીનેઅપાવીત્યારેતેગળગળીથઈનેકંઇકહેવાજતીહતીત્યારેરોમાબોલી. હવેકોલેજમાંસમયસરતાસભરજે. અનેઅકસ્માતથાયતેવુંડ્રાઇવીંગનહીંઅનેનોમોરબોયફ્રેંડજ્યાંસુધીગ્રેજ્યુએટનાથાવ. દિકરીનેમાએ  રૂડાઆશિર્વાદઆપ્યાત્યારેતોશિશિરપણજોઇરહ્યોહતો. સ્નેહનીદીકરીછેસ્નેહજેવીજરુપાળીઅનેરોમાસમયસરચેતવણીઅનેવહાલઆપતીહતી. શિશિરબોલ્યોજિંદગીઆનંદથીજીવવીહોયતોઆચારવર્ષકડકમજુરીકરીઉજળીકારકિર્દીબનાવોનહીંતોકલાક્નાદસલેખેકમાશોઆખીજિંદગી .મજુરીકરીનેબેવડથઇજશો.
પપ્પા, મમ્મીતમેબંનેજેકહોછોતેહુંસમજુછુંઅનેમનેઅવરલીકમાવું  હોતતોહ્યુસ્ટનશુંખોટુહતું?  હુંતોભણીનેએમ.બી.એથવાઅહીંઆવીછું.
દરબેઅઠવાડીયેહ્યુસ્ટનઆવતીદ્રષ્ટીઆવખતેબહુંગંભીરહતી. શિશિરનીનજરેતેતરતનોંધ્યુંઅનેપુછ્યુ “બેટાકેમઉદાસછો?”
“મારીરુમપાર્ટનરઇલાક્ષીનીમમ્મીજ્યારેપણમળવાઆવેછેત્યારેમનેસ્નેહમમ્મીબહુયાદઆવેછે.”
“તેમાંનવુંશુંછે? લોહીતોઉછાળામારેને?” સહેજહળવાઅવાજેટહુકોકરતારોમાબોલી.
“ રોમાઆંટીમમ્મીનેહુંમળવાજઇશતોતમનેઅજુગતુંનહીંલાગેને?”
“નારેનાજરાયનહીને. પણજ્યારેમળવાજાવત્યારેભુલવાનુંનહીંકેતેમાછે.” રોમાસહજરીતેબોલી. શિશિરતેનેજોઇરહ્યો” દ્રષ્ટીપુખ્તથઇગયેલહતી. તે  સમજીરહ્યોહતોકેદિકરીનેપાંખઆવીગઈછે.  મનનીવાતકરવાસહિયરકરતામાવતરવધુશ્રધ્ધેયહોય..
“  જેવાતતુમમ્મીનેકરવાજાયછેતેકરીનેરોમાનેદુઃખીનાકરીશ.  તેપણશ્રધ્ધેયછેઅનેએમકરીનેતુરોમાનેમાનઆપીશ.  આમેયભૂતકાળમાંથીશીખજલેવાનીહોય. ભૂતકાળજીવાયના!”
“ પપ્પાતમેસાચાછોપણકેમજાણેમનેએમથાયછેકેમમ્મીનેપુરતીસજાથઇગઇછે.”
દીર્ઘત્યારેબોલ્યો, ” મમ્મીઆપણનેસૌનેધીક્કારેછેતેખબરછેનેદીદી?”
“ હાપણમમ્મીપપ્પાનીગુનેગારપહેલીછે. આપણીપછીછે. પપ્પાહવેકંઇરોમાઆંટીનેછોડીનેજવાનાનથી. તોજેજળવહીગયુતેનીપાછળહવેઅફસોસકરવાકરતાઆજથીનવીશરુઆતકરીયેતો?”
રોમાનાંટેન્સથતાચહેરાનેજોતા  શિશિરબોલ્યો. ” મારુંમાનવુંછેકેઝેરનાંપારખાનાહોય.  ખબરછેકેત્યાંજઇનેદુઃખજમળવાનુછેતોશીદનેપેટચોળીનેશૂળઉભુકરવું?
રોમાકહેઆપણેવચલોરસ્તોકાઢીએ.  મમ્મીનેમળવાજવાનેબદલેસારીહોટેલમાંજમવામાટેમળીયે.  હુંપણસાથેઆવીશતેમમ્મીનેપહેલાજણાવીદઇશું.
“ભલેતેમ. દીર્ઘતુપણઆવીશને?”
“હા. પણમનેહોટલમાં  ખાવામાંરસછે. મમ્મીનેમળવામાંનહીં .”
શિશિરગંભિરતાથીબોલ્યોઅત્યારથીલખીરાખજોકેછુટાપડતીવખતેબધાયરડતાઆવવાનંછો.   મનેકોણજાણેકેમસ્નેહરડે, કેરોમારડે, કેદ્રષ્ટીરડેતેગમતુંનથી. ફોનઉપરવાતકરીલોને. દીર્ઘથોડોવંકાયોપણસાંજે  પપ્પાનીસાથેબહારજમશેતેનક્કીરહ્યું.
દ્રષ્ટીએપપ્પાનીવાતમાનીઅનેફોનકર્યો. સામેનોછેડોબીઝીહતો. સંદેશોમુકાયો “ મોમ! દ્રષ્ટીબોલુછું. તનેફક્તલવયુકહેવાફોનકર્યોહતો. હ્યુસ્ટનમાંછું. કાલેપાછીજઇશ. અનુકુળતાહોયતોફોનકરજે.”
બેકલાકપછીફોનઉપરસંદેશોહતો “ બટઆઇડોન્ટવોન્ટટુબીલીવઇટઇઝટ્રુ.  હશેરોમાનીકોઇનવીચાલ! આઇહેટયુઓલ.”
શિશિરઅનેદીર્ઘનેઆસંદેશાથીબીલકુલનવાઇનાલાગી. દ્રષ્ટીખુબરડી. રોમારડતીદ્રષ્ટીનેસંભાળવામથતીરહી. કદાચહજીસોનાસ્નેહનેભંભેરતીહશે ! રોમાતોસંપૂર્ણનિર્દોષહતી. તેદ્રષ્ટીજાણતીહતી. નિયંતાએજેર્ધાર્યુહશેતેમથશેમાનીનેખુબજભગ્નહૈયેતેઓસ્ટીનપાછીજતીહતીત્યારેશિશિરબોલ્યો “ બેટાસ્નેહમાછે. તેણેતનેજન્મઆપ્યોછે. તેનામાટેતારાહૈયાનેએટલુંનદુભવીશકેમાતાતરીકેતેનોજન્મજાતઉપકારતુંભુલીજાય. જિંદગીમાંદશીવિશીતોઆવ્યાજકરેભૂતકાળનેસ્નેહનીજેમતારાવર્તમાનકાળમાંનાલાવીશ.”
દ્રષ્ટીપપ્પાનેજોઇરહી. કેટલુંસત્યકહ્યુંતેમણે.  મમ્મીહજીભૂતકાળમાંજીવેછે.  બાકીબધા  તેનેછોડીનેઆજમાંઆવીગયાછે.
જિંદગીચાલતીરહીએનીનિર્ધારીતગતિએ. ઘણાપ્રસંગોબન્યાજ્યાંસહજરીતેઆખાઇપુરાઇજતે..
બંનેજણાકૉલેજમાંઆવ્યા, દીર્ઘડૉક્ટરથયોઅનેદૃષ્ટિએએમ.બી.એ. કર્યું. શિશિરઅનેરોમાખૂબશાંતિપૂર્વકજીવનજીવીરહ્યા. શિશિરઆજેપણએવોમસ્તરામછે. રોમાનેતેનોહસમુખોસ્વભાવખૂબગમતો.
સ્નેહનેખરેખરોઝાટકોત્યારેલાગ્યોકેતેનીસખીસોનાસનતસાથેવધુસમયગાળવામાંડી.
તેનાપુરુષજાતમાટેઅભિપ્રાયોબદલાતાગયા.
સોનાહવેસ્નેહસાથેરહેતીનહોંતી. તેનેલગ્નકરીનેસંતાનજોઇતાહતા. આગળસમીરથીતેનેકોઈબાળકનહતું, સનતપાસેથીનાનકડીઢીંગલીજોઇતીહતી.
એકલતાનાંમુંગારુદનોરડીરડીનેથાકીગઇહતી. સોનાસદાએકલારહેવુંઅનેવરનામનુંબંધનનાજોઇએવાળીવાતોભુલીચુકીહતી.
તેનુંહૈયુંવારંવારતેનેફટકારતુંહતું “ મુરખજાતેઉઠીનેસુંદરસંસારમાંઆગલગાડીરોમાખરાબ, શિશિરખરાબછોકરાનાદાન. જાણેતેજએકલીશાહુકાર. તેનોકોઇગુનોજનહીં? પેલા ‘અન્યનુંતોએકવાંકુઆપનાઅઢારછે’ નીજેમહવેએકાંતનાંપડઘાઓમાંબીજીબાજુપડઘાવાલાગી.  તેણેધાર્યુહોતતોતેબચાવીશકીહોત, તેનુંલગ્નજીવન?  તેનાસંતાનોનુંમાનઅનેતેનાવહાલનીગંગાવહીશકીહોત! તેનાવિચારોતેનેઝંપીનેબેસવાદેતાનહતા .
ભારતજઇઆવી. દરેકસગુવહાલુતેનેજદોષદેતુંઅનેનતમસ્તકેતેસ્વિકારીનેચાલીઆવતી. સહેજએકાંતમળેઅનેભૂતકાળઉભરાયાકરે. શરીરલથડ્યુ. બી.પી. અનેડાયબીટીસવકર્યો. તેનામનનેશાંતિનહોતીમળતી. વળીસોનાએકરેલોવિશ્વાસઘાતનોસામનોહવેસુખીશિશિરઅનેરોમાનાંલગ્નજીવનનેજોતાતેડરીજતી. તેનુંમનતેનેમાફ  નહોતુકરીશકતુંકેતેણેજાતેજકાચાકાનનેકારણેસુખીલગ્નજીવનવેડફીનાખ્યું. નોકરીમાંથીલેઓફમળ્યાપછીતોતેએક્દંડીયામહેલજેવાતેનામકાનમાંપેલીકાયમરડતીરાજકુમારીનીજેમમુરઝાતીજતીહતી. બધાછેછતાકોઇનથી. અનેજેપણજિંદગીમાંથોડાસમયમાટેઆવેતેનાઉપરશંકાઓકરીકરીભગાડીમુકતી.  છૂટાછેડાલીધેલીવ્યક્તિઓસાથેજ્યારેપણતેવાતકરતીત્યારેતેનેથોડીકરાહત  થતી.  પણસુખીદાંપત્યજીવનકોઇક્નુંજોયુંઅનેતરતજતેનુંમનઆર્દ્રતાથીભરાઇજતું.
આજેઅચાનક ‘કૉપરચિમની’માંબધાડિનરલઈરહ્યાહતાં. ત્યાંસ્નેહઅનેસોનાબેપુરૂષોસાથેઆવ્યા. તેમનીસાથેનોકરીકરતાંહતાં. સ્નેહ, શિશિરનેબાળકોતથારોમાસાથેજોઈખચકાઈ. આંખઆડાકાનકર્યા. બાળકોઉભાથઈનેમમ્મીનેપ્યારથીમળીપાછાંઆવ્યા.
શિશિરતોહવેરોમાનાપ્યારમાંગળાડૂબરહેતો.
સ્નેહનેઆજેખાલીપાનોભરપૂરઅહેસાસથયો. તેનાઅંતરનાગોખલેદીર્ઘઅનેદૃષ્ટિજેવાબેદીવાપ્રગટ્યાંહતાં.સહેલીનીવાતોમાંઆવીપોતેજપોતાનુંખાલીપણુંઆવકાર્યુંહતું! રહીરહીનેતેનેઆજેવિચારઆવ્યોશુંઆસ્થિતિતેણેજાતેનોતરીહતી ————?
ખાલીપોમહદઅંશેમાણસનેમુરઝાવીનાખતોહોયછે.  દરેકજગ્યાએઅવિશ્વાસઅનેશંકાથીજોતીઆઉતરીગયેલભૂતજેવીપરિસ્થિતિકોઇજરીતેતેનેમદદરૂપનહતી.
સોના, સનતસાથેજ્યારેનાનીઢીંગલીનેલઇનેમળવાઆવીત્યારેસ્નેહેતેનેખુબખરાબરીતેગાળોદીધીઅનેબોલીપણખરીકેતુસહેલીનથીદુશ્મનછે. હુંતોહવેખુબજઉબાઇગઇછું. આઅર્થહીનજિંદગીજીવતાજીવતા. સોનાનોવરસનતવારંવારકહેતોભૂતકાળનેદુરકરવાકંઇકસકારાત્મકકામકરો. ફરીથીતેઆંસુઓનાંવનમાંસરીપડી..

નાનુડોગીજ્હોનીભસતુરહ્યું. જોકેજ્હોનીતોવફાદારહતુતેનેસ્નેહનાંઆંસુઅનેસ્નેહનોસારોમૂડસમજાતો. પણજ્હોનીઓછુંદીર્ઘકેદ્રષ્ટીછે ?  જેમાનેછાનીરાખેઅનેવહાલકરે?
શિશિરનાંહૈયેકદીકસ્નેહમાટેભાવજાગે. સંતાનોનેવાળેધ્રુસકેનેધ્રુસકેરડતીમાનેછાનીરાખે.  ત્યારેસંતાનોપણદ્રવીજતા. પણજેવાતેનીનજીકજાયઅનેસ્નેહભૂતકાળનુંબચકુંભરતી. કેતેનેતાણઆવીજતી.
એદિવસપણઆવીગયોજ્યારેદ્રષ્ટીનાંસંતાનનેદુરથીજોતાતેણેદેહછોડ્યો .ભગવાનનેજાણેપોતાનાપ્રાયશ્ચિતનીકથાકહેવાજતીહોયતેમ.
બદલાતાબદલાવનીસાથેજેનથીબદલાતુંતેએકદિવસમટીજાયછે.
એકડાયરીશિશિરનેઘરમાંથીમળી. જેમાંલખાણહતું
રોમા
તારોઆભારમારાશિશિરસાથેસુખીજીવનજીવવાનો. હુંતોઅંદરથીખુબજગંધાતીહતી. શિશિરનેગાળોદીધાપછી.  મારાબંનેબાળકોનેસારીરીતેસંસ્કૃતકરવામાટે. શિશિરતોસમજીજગયોહશેકેભૂતકાળનાંબચકાહુંસૌનેએટલામાટેભરતીહતીકેમારુમનઉબાતુજતુહતુ.. મારીઆગંધબાળકોનેકેશિશરનેનાઅડીજાયતેથીબેવડાજીવનજીવતીહતી. નાટકોકરતીહતી.

બધીમિલકતબંનેછોકરાઓનેનામેકરીછેઅનેશિશિરનેકહેજેકે,’ તનેહુંકદીભુલીનથીકેનથીકોઇતેનેમાટેફરિયાદ’. ફક્તઅફસોસએટલોજકેનાદાનીનેકારણેઆભવએળેગયો .મનેમાફકરીદેજે. તારીસાથેતેસુખીરહીશકેછેતેતેનુંપૂણ્યછે. મેંઅભાગણીએતોહીરાનેકાચસમજીનેખોયોછે. પ્રભુનેપ્રાર્થનાકેભવોભવહુંતેનાથીદુરરહું.
સ્નેહ.
શિશિરપહેલીવખતસ્નેહમાટેરડ્યોત્યારેરોમાસહિતઘરનાંબધાનીઆંખમાંઆંસુહતા. તેણેઆખીજિંદગીસૌનેહસાવ્યાઆજેતેરડતોહતોકારણકેતેસાચામનથીઇચ્છતોહતોકેતેનીસ્નેહહસે.  આનંદમયજીવનજીવે. તેનોતેપહેલોપ્રેમહતો. સ્નેહેધુતકાર્યો. ખોટાકારણોસરતેનોગુસ્સોઅકબંધહતો.  પણથોડાકઅંશેતેનેથતુહતુકેતેસ્નેહમાટેહજીવધુકંઇકકરીશક્યોહોત.
રોમાનીહુંફેતેનોઆઘાતસહીગયો. પણસ્નેહતેનીભૂલનીબહુમોટીસજાભોગવીનેગઇ. તેહ્રદ્યથીઇચ્છતોહતોકેસ્નેહબીજોસાથીશોધીકાઢે. પણના. તેણેએવુનાકર્યુ. એકલતાનુંવિષપીનેપણતેણેજાણીજોઇનેતેનીનજીકકોઇનેઆવવાનદીધા. તેજોઇશકતીહતીકેતેનીભૂલતેનાસિવાયકોઇનેનાસ્પર્શેઅનેતેથીજ્યારેપણકોઇનજીકજાયત્યારેસહુનેભૂતકાળનું બચકુભરતી.  પણપછીએકાંતનીપળોમાંખુબરડતીવારંવારપ્રભુનેકહેતીતેનોશિશિરઅનેબંનેસંતાનોખુબજસુખીરહે . માહતીને…

વિજય શાહ

૩૬ નીલકમલ સોસાયટી નિઝામપુરા વડોદરા ૩૯૦૦૦૧ ફોન ૦૨૬૫-૨૭૮૪૪૪૬

13727 Eldridge Springs way Houston TX USA Phone 281-564-5116

E maila address: vijaykumar.shah@gmail.com

Web Site : www.vijaydshah.com

← ટકોર કથા - ગરમ ટેકરી (May 2014) ચમત્કારિક વાસ્તવ-કથા - ત્રાંબાના ત્રણ સિક્કા (April 2014) →

Leave A Reply