તંત્રી સ્થાનેથી – (July 2014)

સમય હંમેશા વળવાન છે.

વાચક મિત્રો, લેખકો તથા વિજ્ઞાપનદાતાઓનેઅમેરિકાના સ્વાત્રન્ત્ય દિવસ (જુલાઈ 04) ના અભિનંદન.

સમય હંમેશા વળવાન છે., એ સાબિત કરતી ઘટનાઓ છે. પોતાના સૈનિકોનેઅફઘાની ત્રાસવાદીઓએ બંધક બનાવ્યો હતો

તેમની મુક્તિ માટેત્રણ ત્રાસવાદીઓનેમુક્ત કરવા પડ્યા.

બીજુંભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી માટેબન્યુંછે. જેમનેએક સમયેવીઝા આપવાની ના પાડી તેમનેઅમેરિકા

આવતા અટકાવ્યા હતા. તેમનેમાટેઆજેખાસ આમંત્રણ મોકલી લાલ જાજમ પાથરવાની તૈયારી કરવી પડી છે.

આવુંજ ભારતીય જનતા પક્ષમાંચુંટણી ટાણે, વિજય એક માત્ર લક્ષનેકેન્દ્રમાંરાખી જૂના જોગીઓનેઅનેઅન્ય

પક્ષોના લોકોનેભાજપમાંસામેલ કરવાની ફરજ પડી. આ દર્શાવેછેકેહંમેશા સમય જ આખરી નિર્ણાયક બનેછે.

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સરકારનેત્રીસ દિવસ પૂર્ણ થયા. મોંઘવારી, વીજળીની સમસ્યાઓ જેવી

બાબતોનો તેમનેસામનો કરવો પડી રહ્યો છે. તેઓ કદાચ જાદુગર નથી કેજેથી ત્વરિત હાથવગા ઉપાયો કરી શકે. પરંતુ

ત્રીસ દિવસોમાંજેક્ષમતા અનેધગશ તેમનેદેશ સમક્ષ મૂકી છેતેજોતાંભારતનુંનવનિર્માણ સુદ્રઢ હાથોમાંછેતે

નક્કી છે. શપથવિધિ સમયેસાર્ક દેશોના વડાઓનેઆમંત્રીનેતેમણેએક નવો ચીલો ચાતર્યો છે. પડોશી દેશો સાથે

સૌહાદપુર્ણ સંબંધો ઈચ્છેછેતેચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિતના દેશોનેસોય ખંખેરીનેદર્શાવ્યુંછે. પોતાની પ્રથમ

વિદેશયાત્રા ભૂતાનમાંકરી, ત્યાના શિક્ષણ, વીજળી અનેઇન્ફર્મેશન ટેકનોલોજી, આ ક્ષેત્રેસહાયભૂત બનવાની

હૈયાધારણ આપી, ભૂતાનનેભારત તરફ વાળવામાંસફળતા મળી છે.

નર્મદા યોજનામાંબંધની ઉંચાઈ વધારવા માટેઅપાયેલી મંજુરી, ગંગા સફાઈ અભિયાન, વારાણસી સફાઈ, વિદ્યાર્થીઓ

માટેપ્રમાણપત્રોનેનોટરાઈઝ કરવામાંથી મુક્તિ જેવા અનેક પગલા લઈનેઆવકાર્ય, અનેપ્રજાહિતના પગલાંતેમને

લીધા છે. સ્વીસ બેંકમાંથી કાળુંનાણુંપરત લાવવા લીધેલાંપગલાં, ‘મીનીમમ ગવર્મેન્ટ અનેમેક્સીમમ ગવર્નન્સ’,

બાબુશાહી સાથેસીધો લગાવ અનેકામગીરીના પ્રભાવનેઉજાગર કરેછે.

શ્રી નરેન્દ્રભાઈએ તેમના સ્વપ્નના ભારતનેસુરેખ રીતેસજાવ્યુંછે. ટ્રેડીશન (પરંપરા), ટેલેન્ટ (બુદ્ધિમત્તા),

ટુરીઝમ (પ્રવાસન), ટ્રેડ (વ્યાપાર), અનેટેકનોલોજી (પ્રોદ્યોગિક) ના મહત્વ સાથેડેમોક્રેસી (લોકશાહી), ડેમોગ્રાફી

(જનસંખ્યા), અનેડિમાન્ડ (માંગ), ત્રણ તત્વો પણ મહત્વના છે. સાથેજ સ્કીલ (જ્ઞાન, કૌશલ), સ્પીડ (ઝડપ)

અનેસ્કેલ (માત્રા) ની માત્રાનેપણ તેમાંતેમણેઉમેરી છે. તેઓની દુરંદેશી નવા પરિવર્તનનો રાજમાર્ગ કંડારશેતે

નિર્વિવાદ છે. આગામી દાયકો ભારતના વિકાસની હરણફાળનો છે.

શ્રી નરેન્દ્ર મોદીની કલ્પનાનુંભારત એટલેશ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાનુંભારત! ‘સબકા સાથ, સબકા વિકાસ’ ના

સુત્રનેતેઓ ઉજાગર કરી શકશે. તેમનો કાર્યકાળ સુવર્ણમય બની રહેઅનેસાથેજ ઉત્તરોત્તર ભારત પણ વિશ્વમાં

ઉન્નત મસ્તક ઉઠાવી વિશ્વનેનવા સંસ્કૃતિક વારસામાંદોરેતેવી શુભકામના.

અસ્તુ.

← તારો ચંદ્ર વધુશીતળ (July 2014) જાગૃત જીવન (July 2014) →

Leave A Reply