તંત્રી લેખ (June 2014)

અબકીબારમોદીસરકાર……

શ્રીનરેન્દ્રમોદીઝળહળતોવિજયપ્રાપ્તકરીનેદિલ્હીનીગાદીઉપરબિરાજમાનથયાછે. વાયબ્રન્ટગુજરાતનીવિકાસગાથાશ્રીનરેન્દ્રભાઈનાકરિશ્માસાથેનીઝંઝાવાતીપ્રચારયાત્રાએદિલ્હીમાંતખ્તોપલટાયોનોઅણસારતોઆપીદીધોહતોમપરંતુઆવાદબદબાસાથેસ્પષ્ટ 2/3 બહુમતીસાથેસત્તાસુત્રોપ્રાપ્તથશેતેસરાસરસુખદઆંચકોઆપનારીબાબતજહતી. કોંગ્રેસનીનબળાઈઓઉપરપ્રજામતેતેનેજાકારોઆપીદીધો.

યુવામતદારોનુંમોદીપ્રત્યેનુંઆકર્ષણતથામતયાદીનાપેજપ્રમુખજેવુંઝીણુંકાંતેલુંઆયોજનભારતીયજનતાપક્ષનેવિજયનીમંઝીલેપહોચાડતોરાજમાર્ગકંડારીઆપ્યો. શ્રીનરેન્દ્રભાઈનીઆગવીદ્રષ્ટિ, ત્વરિતનિર્ણયશક્તિતથાઅથાગપરીશ્રમોપણઆપરિણામોહાંસલકરવામાંક્યાયકચાશછોડીનહિ. જીતીશકેતેવાજઉમેદવારોનીપસંદગીમાંતસુભારપણબાંધછોડનહિકરવાનીહઠપણઆપરિણામોમાંનિર્ણાયકબની.

પીઢનેતાઓનાવાંધા, વચકા, રિસામણાનેપણકોરાણેમૂકીશ્રીનરેન્દ્રભાઈએઆચૂંટણીનોભારપોતાનાખભાઉપરઉપાડીલીધો. ઈ.સ. 2014નીલોકસભાચૂંટણીઓએઅનેકરીતેનવાઈતિહાસનેકંડાર્યોછે.મોદીત્વનામાહોલસાથેભારતહવેપરિવર્તનનાનવાયુગમાંપ્રવેશીરહ્યુંછે. ગુજરાતદર્પણેત્રણેકતંત્રીલેખોમાંશ્રીનરેન્દ્રમોદીનાનેતૃત્વહેઠળનાભારતનીસંભાવનાઓનીચર્ચાકરીહતી. એશબ્દોઆજેહવેસાકારથયાછે. વિકાસપુરુષશ્રીનરેન્દ્રમોદીનેભારતનુંસુકાનસફળતાપૂર્વકસંભાળવામાટેઅનેભારતનેવિશ્વનાનકશામાંનવીઉચાઈઓસરકરવાનુંસામર્થ્યપ્રભુઆપેતેવીપ્રાર્થનાઓસાથેગુજરાતદર્પણપરિવારતેમનેશુભકામનાઓપાઠવેછે.

શ્રીનરેન્દ્રભાઈહવેદિલ્હીનીગાડીઉપરજતાં, ગુજરાતમાંપણતખ્તાપલટોથયોછે. મક્કમમનોબળઅનેકુનેહપૂર્વકકામગીરીકરનારસુશ્રીઆનંદીબહેનપટેલહવેગુજરાતનાનવામુખ્યમંત્રીતરીકેસત્તારૂઢથયાછે. વાયબ્રન્ટગુજરાતનાસર્જનનીપ્રક્રિયામાંતેઓશ્રીનરેન્દ્રભાઈનીસાથેસતતરહ્યાંછે. સમસ્યાઓનાસ્થળપરજઉકેલઅનેસતતપ્રવાસસાથેતેઓગુજરાતનીપુણત: વાકેફછે. વહીવટીતંત્રપરનીતેમનીપક્કડઅજીબોગરીબછે. ગુજરાતવધુઝળહળબનીવિકાસનીનવીજઉંચાઈઓતેમનીઆગેવાનીમાંપ્રાપ્તકરશે. સુશ્રીઆનંદીબહેનપટેલનેગુજરાતદર્પણપરિવારશુભકામનાઓપાઠવેછે, અનેતેઓયશસ્વીશાસકબનીરહેતેવીપ્રભુપ્રાર્થનાપણકરેછે.

આકાશદલાલકેસનેવહેલીતકેકોર્ટેટ્રાયલપરલાવેતેવીમાગણીસાથેશ્રીપીટરકોઠારીનીઆગેવાનીહેઠળટ્રેન્ટન, ન્યુજર્સીખાતેગવર્નરહાઉસઉપરયોજાયેલીરેલીનેઆંશિકસફળતામળીછે. ગવર્નરેપોતાનીઅનુપસ્થિતિમાંઆવેદનપત્રનાસ્વીકારનીસુચનાઆપીહતી, તેબાબતનવીઆશાઓજગાવેછે. ન્યાયીઝડપીટ્રાયલ, તથાકોર્ટનાસ્થળનીબદલનીબાબતનોનિવેડોબનતીત્વરાએઆવેતેવીપ્રબળલોકલાગણીનોવહીવટીતંત્રસ્વીકારકરેતેવીઅપેક્ષાછે.ભારતીયોનીલાગણીસાથેરાજ્યતંત્રતથાન્યાયતંત્રરમતનકરેતેમાટેભારતીયસમુદાયેહજીપણમક્કમતાથીસંગઠિતથવુંરહ્યું.

અસ્તુ.

← આયુર્વેદ - યોગ પરિચય (June 2014) જાગૃત જીવન (June 2014) →

Leave A Reply