ગ્રીસ દેશના બે વિદ્યાર્થીઓ (June 2014)

આજથી 100 વરસપહેલાનીઆવાતછે. ગ્રીસદેશનાએકમા-બાપવગરનાઅનેસાધારણસ્થિતિનાયુવાનનેઆગળભણવુંહતું. પણતેનીપાસેફીભરવાનાપૈસાનહતા. તેનામા-બાપતેનીનાનીવયમાંગુજરીજતાં, પડોશીઓએતેનેઉછેર્યોહતો.એકદિવસતેનેવિચારઆવ્યોકેગામમાંએકસુંદરસંગીતકાર્યક્રમગોઠવવોઅનેતેમાંથીજેનફોથાયતેફીભરવામાંવાપરવો. તેણેતેનીસાથેભણતાએકગરીબમિત્રનેઆવાતકરી. તેમિત્રેતેનેસાથઆપતાંકહ્યું, ‘બહુસરસવિચારછે. માગવુંનહિઅનેછતાંઆગળભણવાજવાનુંકાર્યસિદ્ધકરવું.’

બીજાદિવસેતેમણેતેમનાગામથીદૂરરહેતા, એકસારાગાયકનેવિગતવારવાતકરી. ગાયકેઆસત્કર્મમાટેનાપોતાનાકાર્યક્રમમાટેઓછામાંઓછીરકમનક્કીકરી. આમકાર્યક્રમનક્કીથતાં, બંનેમિત્રોતેનાપ્રચારમાટેઅનેવધુમાંવધુટીકીટોનાવેચાણમાટેતનતોડપ્રયાસકરવાલાગ્યા.

પરંતુતેમનાનસીબેતેમનેયારીઆપીનહીં. તેઓકાર્યક્રમનાખર્ચમાટેપુરતીરકમપણભેગીકરીનાશક્યા. છતાંહિંમતહાર્યાવિનાતેમણેપેલાગાયકપાસેજઈનેવિનંતીકરી, ‘આજસુધીમાંઅમારીપાસે 1500 ડોલરનોઆચેકપણતમારીપાસેરાખો. થોડાસમયમાંઅમેબાકીનીરકમઆપીનેચેકપાછોલઇજઈશું.’ અનેપછીઉમેર્યું, ‘આપ, નક્કીકરેલકાર્યક્રમચાલુરાખશોઅનેઅમેનસહાયકરશોતોઅમેતમારોજીવનભરખૂબખૂબઆભારમાનીશું.’

ગાયકેપહેલાનાપડીઅનેકહ્યું, ‘ હુંદિલગીરછું. તમેતમારીરકમઅનેચેકપાછાલઇજાવ.’ પછીતરતજહસીનેગાયકેકહ્યું, દીકરાઓ, ગભરાશોનહીં. કાર્યક્રમજરૂરથશેઅનેસાંભળનારાસૌરાજીથશે.’ બંનેવિદ્યાર્થીઓપહેલાંતોઆશ્ચર્યપામ્યાઅનેપછીતેમણેઆનંદસાથેગાયકનોઅભારમાની, વધુપ્રચારમાટેઆજુબાજુનાગામોમાંઉપાડીગયા.

નિયતતારીખેઅનેસમયેકાર્યક્રમશરુથયો. સંભાળનારાપણસૌરાજીથયા. એટલેકાર્યક્રમનેઅંતેગાયકે, કાર્યક્રમનક્કીકરાવનારબેવિદ્યાર્થીમિત્રોનીસ્થિતિ, આગળભણવાજવાઅંગેનીમુશ્કેલીઓ, તેમજતેમુશ્કેલીઓનેપહોચીવળવાગાયકસાથેથયેલવાતચીતવગેરેપ્રેક્ષકોનેસવિસ્તારજણાવ્યું. ઉપરાંતગાયકેજણાવ્યુંકેતેપોતે, પોતાનેથયેલખર્ચસિવાયબીજુંકાંઈલેશેનહિ. જેથીકાર્યક્રમનોખર્ચબાદજતાં, જેરકમવધશે, તેરકમઆબેવિદ્યાર્થીઓનીઆવરસનીફીપેટેવપરાશેઅનેકદાચખૂટશેતોતેપોતેઆપશે. પરંતુપછીનાંવરસોનીફીમાટેશુંકરશું? તેવિષેઅમેઆગળઉપરવિચારીશું.

પ્રેક્ષકોમાંથીપાંચપ્રતિષ્ઠિતઆગેવાનભાઈઓએઉભાથઇ, ગાયકનેકહ્યું, ‘ગાયક્શ્રી, હવેપછીનીચિંતાતમેકોઈકરશોનહિ. એકામઅમેગામલોકોઉપાડીલઈશું. અનેએબંનેવિધાર્થીઓનેજ્યાંસુધીભણવુંહશેત્યાંસુધીઅમેતેમનેભણાવીશું.’ આમફીનોપ્રશ્નઉકલીજતાં, બંનેવિદ્યાર્થીઓઆગળભણવામાટેએકમોટાશહેરમાંગયાઅનેત્યાંઉત્તમવિદ્યાપીઠમાંપ્રવેશમેળવીલીધો.

ત્યારબાદરહેવાઅનેખાવા-પીવાવગેરેનોખર્ચકાઢવામાટે, તેબંનેવિદ્યાર્થીઓએનજીકનીએકરેસ્ટોરેન્ટમાંપાર્ટ-ટાઈમ (સાંજના 4 થી 8) નોકરીમેળવીલીધી. જેથીતેમણેસાંજનુંજમવાનુંબનાવવુંનાપડેઅનેરેસ્ટોરેન્ટમાંજજામીલેવાય. રેસ્ટોરેન્ટનામાલિકનેઆબેવિદ્યાર્થીઓનીપરિસ્થિતિનીજાણથતાં, તેમણેતેમનામેનેજરનેકહ્યું, ‘આબેવિદ્યાર્થીઓપાસેથીસાંજનાજમણનુંઅનેબીજાદિવસનાબપોરનાલંચમાટેનાલંચબોક્ષનુંબીલ, તેમનીપાસેથીનલેતાં, તેબીલમનેમોકલીઆપશો. હુંતમનેતેરકમનોચેકદરમહીનેમોકલીઆપીશ.’

આબંનેવિદ્યાર્થીઓનોઅભ્યાસક્રમપૂરોથતાં, તેદેશનીસરકારેરાજ્યનાખૂબજઊંચાહોદ્દાપરતેમનીનિમણૂકકરી. વરસોવીતવાલાગ્યાઅનેએકદિવસએકછાપામાંતેમનેવાચ્યુંકેપેલાગાયકએકઅસાધ્યરોગથીપીડાયછે. તેમનેઆધુનિકદવાઅનેસારવારનીજરૂરછે.આબેવિદ્યાર્થીમિત્રોએતેગાયકનેતરતજએકઅદ્યતનહોસ્પીટલમાંદાખલકર્યાઅનેહોસ્પીટલનાઇન્ચાર્જસર્જનનેભલામણકરીકેછેલ્લામાંછેલ્લીદવાતેમજટ્રીટમેન્ટઆપીને, આગાયકનેબચાવીલેશો. ખર્ચનુંજેબીલથાયતેઅમનેમોકલીઆપજો. થોડાકમાસમાંજગાયકનેસારુંથઇજતાં, ગાયકનેએકસારાનર્સિંગહોમમાંકાયમનેમાટેમુકવામાંઆવ્યા. અનેતેનાખર્ચપેટેબંનેમિત્રોએતેનર્સિંગ-હોમમાંએકમોટીરકમભરપાઈથઇશકે. છેલ્લેજયારેઆબેમિત્રોએગાયકનેપૂછ્યું, ‘તમેઅમનેઅગાઉથીકેમનાજણાવ્યું?’ ત્યારેગાયકેકહ્યું, ‘હુંમારીતકલીફપ્રભુસિવાયબીજાકોઈનેજણાવતોનથી.’

બીજીબાજુપેલારેસ્ટોરેન્ટનામાલિકનીઅનેતેમનાપત્નીનીઉંમરથતાઅનેઅચાનકદેશવ્યાપીઆર્થીકમાંડીઆવતા, તેમનીબધીબચતખર્ચાઈગઈઅનેવરસોજૂનીરેસ્ટોરેન્ટબંધકરવીપડી. ગામનાખબરપત્રીએઆસમાચારવાચ્યા. અનેતેબંનેએભેગામળી, એકસારાનર્સિંગહોમમાંતેમનેમુકવામાંઆવ્યાં. ઉપરાંતતેમનાદવા-દારૂવગેરેતમામખર્ચમાટેસારીએવીરકમ, એકસરકારીબેંકમાંજમાકરાવવામાંઆવી. જેથીતેનાવ્યાજમાંથીતેમનાખર્ચનુંબીલ, તેનર્સિંગહોમનેબારોબારબેંકમારફતેચૂકવાઈજાય.

વૃદ્ધાવસ્થાનાઆરેઆવતા, રેસ્ટોરેન્ટનામાલિકેપેલાબેવિદ્યાર્થીમિત્રોનેમળવામાટેબોલાવ્યાઅનેતેમનોઆભારમાનતાપૂછ્યું, ‘તમેઅમનેશામાટેમદદકરી?’ તેબંનેમિત્રોએખુબજનમ્રતાપૂર્વકજણાવ્યું, ‘આભારતોઅમારેતમારોમાનવાનોછે. તમેઅમનેતમારીરેસ્ટોરેન્ટમાંપાર્ટ-ટાઈમકામઆપીને, તેમજરોજનાલંચનુંઅનેજમણનુંઅમારુંબીલતમેચૂકવીને, તમેઅમનેભણવામાંમદદકરીહતી. જેનાપ્રતાપેઅમેઆજેરાજ્યમાંસૌથીમોટાહોદ્દાઉપરછીએ.’

થોડાંકવરસોબાદતેબંનેવિદ્યાર્થીમિત્રોએતેમનાગામમાંએકઅદ્યતનહોસ્પિટલમાંબંધાવીઅનેએહોસ્પિટલનેગાયકનુંનામઆપીને, તેમજવૃદ્ધોમાટેએકઅધ્યતનનર્સિંગહોમબંધાવીઅનેએનર્સિંગહોમનેરેસ્ટોરેન્ટનામાલિકનુંનામઆપીને, તેબંનેસંસ્થાઓગામલોકોનેઅર્પણકરી. પરંતુક્યાંયતેમનુંપોતાનુંનામઆપવાદીધુંનહિ.

અસ્તુ.

← લીલા શ્વાસને સરનામે (June 2014) દલા તરવાડી નંબર બે (June 2014) →

Leave A Reply