કર્મ કરવું અને ફળની ઈચ્છાનો ત્યાગ ? (June 2014)

પુરુષોત્તમશ્રીકૃષ્ણનામહિમામંડિતવ્યક્તિત્વનેસમજવામાટેએકજવાક્યહતુંકેકર્મયોગીસંન્યાસીહતાઅનેસંન્યાસપૂતકર્મયોગીહતા!

કર્મ્શાક્તિનાપરીત્યાગનુંએમનેગીતામાંપ્રબોધેલુંમહાસુત્રવૈશ્વિકતત્વજ્ઞાનપરંપરામાંમૂર્ધન્યસ્થાનેબિરાજેછે. વાતઆમતોવિચિત્રલાગે! કર્મકરવુંઅનેફળનીઈચ્છાનોત્યાગ? મંજિલવગરમાનસદોડીશકેખરો? ફળનીઈચ્છાવગરપરિશ્રમનીપ્રેરણાટકીશકેખરો? આબાબતમાંઆચાર્યરજનીશેકૃષ્ણનાવ્યક્તિત્વનેમુલવતાંકરેલીવાતવિચારવાજેવીછે.

‘……ફળનીઈચ્છાવગરકર્મકરવું’ વાતતોઉલટીલાગે, પણછેવિચારવાજેવી. શ્રીકૃષ્ણઆપણનેએસમજાવવામાંગેછેકેતમેજીવનનેવાસનાઅનેઆકાંક્ષાઓમાંબાંધવાનીકોશિશકરશેતોજીવનપોતેજએકઆનંદછે. પલાયનવાદીસંન્યાસીબનશોતોપણઈચ્છાઓતોતમારોપીછોછોડવાનીનથી. એવાસંન્યાસીરૂપેતમે ‘જંગલમાંનવુંમંગલ’ કરશો, કારણકેસંન્યાસનુંસરનામુંસંસારત્યાગમાંનહીંપણમનસંયમમાંછે. જેનામનમાંઈચ્છાઓનાતોફાનોનહોયએસંસારમાંરહ્યાછતાંસંન્યાસીછેઅનેએટલેજઆજનાકહેવાતાસંન્યાસીઓવેશ્પલટુગૃહસ્થોજછે. ઘરનાસુખોએમણે ‘ઘરબહાર’ વસાવ્યામએટલેજ! કૃષ્ણનોઆદર્શગૃહસ્થપણનિર્મળવ્યક્તિત્વવાળો, ઇચ્છાઓનાદોરેનહીંનાચનારોઅણીશુદ્ધસજ્જનહતો. એવોસજ્જનસંન્યાસીથીઉતરતોનજગણાય. માણસકર્મવગરજીવીનશકે. એટલેકર્મછોડીનેભાગવુંએતોપ્રમાદથયો. કૃષ્ણનેએવાપ્રમાદીસંન્યાસીઓમજૂરનથી. કોઈમોટીઈચ્છામાટેનાનીઇચ્છાઓનોત્યાગએકર્મત્યાગનથી, પરંતુછોડવાજેવાખોટાકર્મોનોત્યાગએસાચુંસંન્યસ્તછે. ઇચ્છાઓનોત્યાગએટલેકર્મપરપૂર્ણવિરામનહીં, શ્રીકૃષ્ણે ‘કર્મ’ સમજવામાંથાપખાધીનથી. તેઓમાનેછેકે, ‘કરવાજોગ’ હોયતેજકર્મ. ઇચ્છાઓનોત્યાગકરોએટલેખોટાંકર્મોસાથેનોનાતોઅનેચસ્કોઆપોઆપઘટવાનો.

રજનીશજીએઆવાતસમજાવવામાટેચોરનોદાખલોઆપ્યોછે. અઠંગઉઠાવગીરકેરીઢોગુનેગારકેચોરપણએમજકહેતોહોયછેકેપોતેચોરનથીપણપરિસ્થિતિવશપોતેચોરીકરવીપડીછે. બાકીઆમતોહુંસારોમાણસછું. ઈચ્છાઓનુંવર્ચસ્વજમાણસપાસેદુષ્કર્મકરાવીજાયછે. પરિણામેખોટુંપણતેનેખોટુંનથીલાગતું. મનજઇચ્છાઓનીજાળબિછાવેછે. ઇચ્છાઓનારખેવાળ, પાલકઅનેપોષકબનવામાંમાણસઅટવાયેલોરહેતોજીવનકેવળઢસરડોબનીજાય. ‘જીવવાની’ એનેતકજનમળેએટલેમનરૂપીબહુરૂપીનાઈશારેનાચવામાંજસલામતીછે. શ્રીકૃષ્ણનિષ્ઠાવાનછે. એમનુંમનનિષ્ઠાથીભર્યુંભર્યુંછે. શ્રીકૃષ્ણમનેછેકેમાણસસારોતોછેજ, બસએઇચ્છાઓનોનાચ્યોનનાચે. ઇચ્છાઓનેછોડીદેશેએટલેએનીઅંદરશુભત્વનોજન્મથશે. જેમદર્પણપરધૂળચોંટીહોયતોઆપણેઆપણુંપ્રતિબિંબતેમાંનિહાળીશકતાનથી. પરંતુધૂળલુછીનાખવામાંઆવેતોપ્રતિબિંબતરતજદેખાયછે. તેવુંજમાણસનુંછે. માણસદર્પણજેવોચોખ્ખોછે. ઇચ્છાઓદ્વારાએધૂળએકઠીકરીલેછે. બાકીમાણસનીચેતનાતોનિર્દોષજહોયછે.

કૃષ્ણજન્મદિનએપાપનોભારખૂબવધીરહ્યોછેમાટેપ્રભુતમેપધારોએવાકાલાવાલાકરવાનોઉત્સવનથી. પરંતુકૃષ્ણેસુચવેલીપેલાદર્પણનીધૂળખંખેરવામાટેસંકલ્પબદ્ધબનવાનોદિવસછે. જન્માષ્ટમીએજનહીં, કૃષ્ણનેજેનીસાથેસંબંધરાખેછે. ટેમ્પરરીસંબંધકૃષ્ણનેક્યારેયરુચ્યોનથી. કૃષ્ણનેતીથિસાથેનહીં, જીવનતીર્થસાથેલેવાદેવાછે.

← સિક્કાની ત્રણ બાજુ (June 2014) આયુર્વેદ - યોગ પરિચય (June 2014) →

Leave A Reply