આયુર્વેદ – યોગ પરિચય (June 2014)

નિયમ:યોગાગોમાંબીજોઆધારભૂતઅંગનિયમછે. મહર્ષિપતંજલિવિચાર, સંતોષ, તપ, સ્વાધ્યાયતથાઈશ્વર-પ્રાણીઘાતઆપાંચનિયમછે.

(1) શૌચ:શુદ્ધિઅનેપવિત્રતાનેશૌચકહેવામાંઆવેછે. આશૌચનાબેપ્રકારછે. 1) બાહ્યા 2) આભ્યાંતર

મહર્ષિમનુએશૌચમાટેખુબજસુંદરકહ્યુંછે. સાધકેદરરોજપાણીથીશરીરનીશુદ્ધિ, સત્યાચરણથીમનનીશુદ્ધિ, વિદ્યાઅનેતપદ્વારાઆત્માનીશુદ્ધિતથાજ્ઞાનદ્વારાબુદ્ધિનીશુદ્ધિકરવીજોઈએ.

(2) સંતોષ:આપનીપાસેજેકાઈસાધનોહોયતેનાથીપૂર્ણપુરુષાર્થકરવો. જેકાંઈપ્રતિફલમળે, એમાંપૂર્ણસંતોષમાનવોઅનેઅપ્રાપ્યહોયતેનીઈચ્છાનકરવીએટલેકેપૂર્ણપુરુષાર્થતેમજ ઈશ્વરકૃપાથીજેપ્રાપ્તથાય, તેનોતિરસ્કારનકરવો, તથાજેનમળેતેનીઈચ્છાનકરવીએજસંતોષછે. સંતોષરૂપીઅમૃતનુંપણકરવાથીજેઆત્મિકઅનેહાર્દિકસુખમળેછે, તેધન – વૈભવનીચિંતામાંઅહી-તહીભટકવાવાળામનુષ્યનેમળતુંનથી.

‘સંતોષમૂત્મહીસુખં, યુ:સ્વમૂલંવિપર્યય:|’

સુખનોમૂળઆધારસંતોષછે. એનાથીવિપરીતતૃષ્ણા-લાલસા. દુઃખનુંમૂળધનદ્વારામનુષ્યનીક્યારેયતૃપ્તિથતીનથી. આથીસાધકેપૂર્ણપુરુષાર્થકરીનેજેકાંઈપણફળઈશ્વરપોતાનીન્યાયવ્યવસ્થાઅનુસારઆપેછે.તેમાંપૂરોસંતોષમાનવોજોઈએઅનેએક્યારેયપણભુલવુંનજોઈએકેઈશ્વરહંમેશાઅમારીઆવશ્યકતાઅનેપાત્રતાથીવધારેઆપણનેરૂપ, યૌવન, ધન, સમૃદ્ધિતેમજબધાવૈભવઆપેછે.

(3) તપ:પોતાનાસારાઉદેશ્યનીસિદ્ધિમાંજેકંઈપણકષ્ટ, મુશ્કેલીઓ, પ્રતિકુળતાઆવેએનોસ્વાભાવિકરીતેસ્વીકારકરીનેહંમેશાડગ્યાવગરપોતાનાલક્ષ્યનીતરફઆગળવધવુંતેનેતાપકહેવાયછે.

(4) સ્વાધ્યાય:પ્રણવ (ઓમકાર)નોજપકરવોતથામોક્ષનીતરફલઇજવાવાળાવેદ-ઉપનિષદ, યોગદર્શન, ગીતાવગેરેજેસત્યશાસ્ત્રછે, એનુંશ્રદ્ધાપૂર્વકઅધ્યયનકરવુંસ્વાધ્યાયછે. સાધકસજાગથઈનેવિવેકપૂર્વકવિચારકરેતોતેબહારનાવૈભવમાંફસાયાવિનાપ્રણવ (ઓમકાર) નોજપતથાપ્રતિપાદિતઅધ્યાત્મવિદ્યા, પરાવિદ્યાનાગ્રંથોનુંઅધ્યયનકરતાંપરમેશ્વરનુંસાનિધ્યપ્રાપ્તકરવામાંસફળથઇશકેછે.

(5) ઈશ્વર-પ્રાણીધાન:ગુરુઓનાગુરુ, પરમગુરુ, પરમાત્મામાંપોતાનાસમસ્તકર્મોનેઅર્પણકરીદેવા. ભગવાનનેઆપનેતેજસમર્પિતકરીશકીએછીએ. જેશુભહોય. દિવ્યતેમજપવિત્રહોય. એટલામાટેસાધકપૂર્ણશ્રદ્ધા, ભક્તિતેમજસર્વાત્મનાપ્રયત્નથીતેજકાર્યકરશેજેભગવાનનેસમર્પિતકરીશકાય. અર્થાતતેનીબધીજક્રિયાઓનુંધ્યેય. ઈશ્વર-અર્પણહશે. સાચોભક્તહંમેશાએવિચારેછેકેમનેજીવનમાંશરીર, મન, બુદ્ધિ, શક્તિ, રૂપ, યૌવન, સમૃદ્ધિ, ઐશ્વર્ય, પદ, સત્તા, માનવગેરેજેકાંઈવૈભવમળ્યોછેતેબધુંજઈશ્વરકૃપાથીજમળ્યુંછે. એટલામાટેમારેપોતાનીબધીજશક્તિઓનોઉપયોગપોતાનાપ્રિયતમપ્રભુનેપ્રસન્નકરવામાંકરવોછે. આજીવનનોસંપૂર્ણપ્રયાસતથાપુરુષાર્થમારોએછેકેહુંબધુંજપોતાનાઅસ્તિત્વસહીતપ્રભુમાંઅર્પણકરીદઉં. અનેએવાભક્તઉપરજભગવાનનીકૃપાતેમજઈશ્વરીયઅમૃતહંમેશાવરસેછે. જેસર્વાત્મનાઈશ્વરતરફસમર્પિતથઇજાયછે.

← કર્મ કરવું અને ફળની ઈચ્છાનો ત્યાગ ? (June 2014) તંત્રી લેખ (June 2014) →

Leave A Reply