આયુર્વેદ – યોગ પરિચય (July 2014)

યમ-નિયમના અનુષ્ઠાનનુંફળ:

(ક) અહિંસાના અનુષ્ઠાનનુંફળ:

સાધકમાંઅહિંસાની પ્રતિષ્ઠા હોવાથી જેપ્રાણી તેયોગી પુરુષના સંગમાંરહેછે, તેનો પણ હિંસા-વૈરભાવ ચૂતી જાય છે.

જયારેયોગી પુરુષ પૂર્ણ રૂપમાંઅહિંસાનો મન-વચન તથા કર્મથી પાલન કરેછે, જયારેયોગીપુરુષ પૂર્ણ રૂપમાંઅહિંસાનો

મન-વચન તથા કર્મથી પાલન કરેછે, જયારેયોગીપુરુષ બધા પ્રાણીઓ તરફ હૃદયથી સ્વાભાવિક, નિશ્ચલ, નિસ્વાર્થ

સ્નેહ-પ્રેમ કરેછેત્યારેએ કેવી રીતેશક્યતા છેકેતેના તરફ કોઈપણ વૈરભાવ રાખે, યોગી પુરુષના સાનીધ્યથી કેવળ

મનુષ્યોનો જ વૈરભાવ નથી છૂટતો- સર્પ, સિંહ, વાઘ વગેરેહિંસક જીવ પણ હિંસા છોડી દેછે.

(ખ) સત્યાચરણનુંફળ:

પૂર્ણ સત્યાચરણ કરવાવાળા યોગી પુરુષ જેકહી દેછેતેથાય છેજેસત્ય માને, બોલેઅનેએવુંજ આચરણ પણ કરેએની

વાણી અમોઘ થઇ જાય છે.

(ગ) અસ્તેયના પાલનનુંફળ:

પૂરી રીતેચોરી નો ત્યાગ કરી દેવાય. સાધકનેચારેય તરફથી રત્નોથી પ્રાપ્તિ થવા લાગેછે.યોગી પુરુષનેજીવન

નિર્વાહ માટેજેકાઈ જોઈએ છેતેભગવાન પોતેજ આપેછે.

(ઘ) બ્રહ્મચર્ય પાલનનુંફળ:

બ્રહ્મચર્યનુંપૂર્ણરૂપમાંપાલન કરવાથી યોગી પુરુષનુંઓજ, તેજ, ક્રાંતિ, વીર્ય, બલ તથા પરાક્રમ વધી જાય છે.

બ્રહ્મચર્યનુંપાલન ન કરનાર કોઈપણ પુરુષ યોગી બની શકતો નથી.

(ડ) અપરિગૃહનાંઅનુષ્ઠાનનુંફળ:

અપરિગ્રહનુંફળ છેમનુષ્ય વિષયશક્તિથી રહિત થઈનેહંમેશા જિતેન્દ્રિય રહેછે. ત્યારેહુંકોણ છુંમ ક્યાંથી આવ્યો છું

અનેમારેશુંકરવુંજોઈએ? વગેરેશુભગુણોનો વિચાર કરીનેયોગી ભૌતિક પદાર્થોનો સંગ્રહ નથી કરતો. આ આત્મબોધથી

જન્મ-મરણના બંધનથી છુટકારો મળેછેતેતેસ્થિતિનેપ્રાપ્ત કરેછે.

(ચ) શૌચના અનુષ્ઠાનનુંફળ:

મહર્ષિ વ્યાસ કહેછેકેઆ ભૌતિક શરીર પવિત્ર નથી, કારણ કેઆ શરીર મળ-મુત્રાદિ યોનિમાંથી ઉત્પન્ન થયુંછે.રજ-

વિર્યાદિ રૂપમાંનિર્મિત થવાથી મળ-મૂત્ર સ્થાન તેમજ રોમકૂપ અનેમુળ વગેરેથી હમેશા દુર્ગંધ નીકળવાથી તથા

મરણોપરાંત શબનેપણ વધારેદુર્ગંધમય હોવાથી આ શરીર પવિત્ર નથી પરંતુમળનો ભંડાર છે. આ શરીરની વારંવાર

જલાદિથી શુદ્ધિ કરવા છતાંપણ આ મિલન જ રહેછે. આ રીતેવિચાર કરવાથી સાધકની શરીરથી આશક્ત દૂર થઇ જાય છે.

તેશરીરનેમોહ નથી કરતા. તેપ્રેમ પણ શરીર નેનહિ પણ આત્માનેકરેછે. આ બાહ્યશૌચ (વિચાર) નુંફળ છે. આભ્યંતર

શુદ્ધિનુંફળ પતંજલિ બતાવેછેકેસત્ય, અહિંસા, વિદ્યા, તપ વગેરેઅભ્યાંતરીકશૌચથી અંતકરણની શુદ્ધિ, મનની

પ્રસન્નતા અનેએકાગ્રતા ઇન્દ્રિયો ઉપર વિજય તથા આત્માનેજાણવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે.

← હેત વગરના હિત! મેળ વગરનો મેળાપ! (July 2014 સિક્કાની ત્રણ બાજુ (June 2014) →

Leave A Reply